हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sambhal
Sambhal News
UP Minor Rape Case
ઓ બાપ રે! રમવાના બહાને 8 વર્ષની માસૂમ પર 12 વર્ષના 2 સગીરોનો ગેંગરેપ
ગેંગરેપની ઘટના સંભલના એક ગામની છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગામના બે છોકરાઓએ માસૂમને રમવાના બહાને ઘરેથી બોલાવી હતી. આ પછી બંને સગીરોએ તેની સાથે ગેંગરેપની શરમજનક ઘટનાને અંજામ આપ્યો હતો.
Mar 13,2023, 18:39 PM IST
sambhal
મહામંડલેશ્વરે મદરેસાના બાળકોને ગણાવ્યા તાલિબાની, સરકાર પાસે બંધ કરવાની કરી માંગ
જૂના અખાડા રૂડકીના મહામંડલેશ્વર સ્વામી યતિંદ્રાનંદ ગિરી (Swami Yatindranand Giri) એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તબલીગી મદરેસા (Madrasa) થી નિકળ્યા છે એટલા માટે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો તાલિબાની છે.
Sep 1,2021, 18:56 PM IST
Afghanistan
આ પાર્ટીના સાંસદે તાલિબાનના ભરપેટ વખાણ કર્યા, હવે મોટી મુશ્કેલીમાં આવી ગયા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સરખામણી બર્કે ભારતના બ્રિટિશ રાજ સાથે કરી હતી. સાંસદે કહ્યું કે હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો, બરાબર એ જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો.
Aug 18,2021, 13:58 PM IST
Coronavirus
આ કંપનીમાં એક સાથે 125 કર્મચારી કોરોના સંક્રમિત, 2ના મોત, અનેકના રિપોર્ટ હજુ બાકી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે અને રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સંક્રમિત છે અને આઈસોલેશનમાં રહીને બગડેલા હાલાતને સંભાળવવા માટે ઓફિસરોની ટીમ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. આ બધા વચ્ચે સંભલ જિલ્લાની એક ફર્ટિલાઈઝર કંપનીમાં 125 કર્મચારી સંક્રમિત થયાના ચોંકાવનારા સમાચાર છે. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે.
Apr 20,2021, 11:24 AM IST
Citizenship Amendment Act 2019
CAA Protest: લખનઉમાં હિંસા ભડકી, ઉપદ્રવીઓએ પોલીસ ચોકી ફૂંકી મારી
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં દેશમાં અનેક ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે યુપી (Uttar Pradesh) માં અનેક જગ્યાઓ પર ઉપદ્રવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. કહેવાય છે કે ઉપદ્રવીઓએ લખનઉ (Lucknow) ની મદેયગંજ પોલીસચોકીમાં તોડફોડ કરી છે. આ સાથે જ પોલીસ ચોકીની અંદર રાખેલો સામાન પણ બાળી મૂક્યો. બીજી બાજુ ઉપદ્રવીઓએ પોલીસ ચોકીની સામે રાખેલા વાહનોમાં પણ આગચંપી કરી છે. અનેક જગ્યાએ તોડફોના પણ અહેવાલો છે.
Dec 19,2019, 18:51 PM IST
Sambhal rape case
UP: સંભલમાં રેપ બાદ છોકરીને જીવતી બાળી મૂકી, 9 દિવસ બાદ પીડિતાનું મોત
ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal rape case) જિલ્લામાં દુષ્કર્મ બાદ જીવતી બાળી મૂકવામાં આવેલી પીડિત સગીરાએ આજે દિલ્હી (Delhi) માં સારવાર દરમિયાન દમ તોડ્યો. પોલીસના જણાવ્યાં મુજબ 9 દિવસ પહેલા પાડોશી યુવકે દુષ્કર્મ બાદ પીડિતા પર કેરોસીન છાંટીને આગ લગાવી હતી. પીડિતાને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Nov 30,2019, 15:43 PM IST
ભાજપ
VIDEO: ભાજપના હોળી મિલન સમારોહમાં અચાનક મંચ તૂટી પડ્યો, અનેક નેતાઓ ઘાયલ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હોળી મિલન કાર્યક્રમનો એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયાં.
Mar 23,2019, 12:47 PM IST
sambhal
ઝાડ સાથે લટકતી મળી આવ્યા 2 સગી બહેનોનાં શબ, પોલીસે માને છે આત્મહત્યા
બે સગી બહેનો રવિવારે રાતથી જ ઘરેથી ગાયબ હતા, પોલીસનું કહેવું છે કે આત્મહત્યાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી
Jan 7,2019, 10:09 AM IST
UP
UPના સંભલમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવી
પીડિતાનાં ઘરમાં ઘુસેલા અસામાજીક તત્વો તેને ઘસડીને મંદિરમાં લઇ ગયા હતા
Jul 15,2018, 16:00 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો