हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
102/ 0
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Salary Account
Salary account News
bank rules
આ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, એકાઉન્ટના નિયમોમાં ફેરફાર
બેંકે પોતાના સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ્સ સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. અનેક સેવાઓના ચાર્જિસ રિવાઈઝ કર્યા છે. આ ચાર્જિસ સેવિંગ એકાન્ટમાં મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલર લિમિટ, અને ચેકબૂક લિમિટના ચાર્જિસને અપડેટ કર્યા છે. જાણો વિગતવાર માહિતી....
May 24,2024, 16:12 PM IST
PNB
PNB માં એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે 23 લાખનો ફાયદો, અહીં જાણો વિગત
PNB MySalary Account: જો તમારૂ પણ PNB માં આ એકાઉન્ટ છે તો તમને 23 લાખનો ફાયદો ફ્રીમાં મળશે. આવો જાણીએ તમે કઈ રીતે પીએનબીમાં એકાઉન્ટ ખોલાવી આ ઓફરનો લાભ લઈ શકો છો.
Oct 31,2021, 14:59 PM IST
સેલરી એકાઉન્ટ
સેલરી એકાઉન્ટ પર પણ મળે છે ઘણા ફાયદા, પરંતુ બેંક તમને ક્યારેય નહી જણાવે
કોઇપણ કંપનીમાં નોકરી લાગતાં પહેલાં તમારું સેલરી એકાઉન્ટ (Salary Account)ખોલવામાં આવે છે. તમે પણ આ એકાઉન્ટનો ફક્ત સેલરી લેવા માટે જ ઉપયોગ કરો છો.
Nov 6,2020, 21:21 PM IST
my nephew
SBI ના ચેરમેને કહ્યું, મારા ભત્રીજાનાં પૈસા પણ YES બેંકમાં ફસાયા
દેવામાં ડુબેલી યસ બેંક આરબીઆઇનાં પ્રતિબંધો સહી રહી છે. જેના હેઠળ યસ બેંકનાં ખાતા ધારકો 3 એપ્રીલ 2020 સુધી પોતાનાં ખાતામાં માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શક્યા છે. આ સ્થિતીમાં બેંકના ખાતાધારકોમાં એક ભયનું વાતાવરણ છે. યસ બેંકનાં ખાતાધારકોમાં જમા પૈસાનાં ભવિષ્ય મુદ્દે ચિંતિત છે. પૈસા મુદ્દે એવા જ ટેંશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (SBI) ચેરમેન રજનીશ કુમારનાં ભત્રીજાને પણ છે. રસપ્રદ વાત છે કે એસબીઆઇના ચેરમેન દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે.
Mar 7,2020, 18:19 PM IST
બેંક એકાઉન્ટ
તમારી પાસે પણ છે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ તો થઇ શકે છે મોટું નુકસાન
મોહન એક આઇટી પ્રોફેશનલ છે તેને પોતાના 10 વર્ષના કેરિયરમાં પાંચ કંપનીઓ બદલી છે. કંપની બદલતી વખતે સેલરી માટે નવી-નવી બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. નવા ખાતા તો ખોલાવ્યા, પરંતુ કોઇ જૂના ખાતાને બંધ કરાવ્યા નહી. એક દિવસ મોહનને ખબર પડી કે તેના એક ખાતામાં છેતરપિંડી થઇ ગઇ છે. આવું ફક્ત મોહન સાથે જ નહી, પરંતુ તમારી સાથે પણ થઇ શકે છે. જો તમારા એકથી વધુ એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય થઇ ગયા છે તો તેમને બંધ કરાવી દો. નહી તો આગામી સમયમાં મોટું નુકસાન થઇ શકે છે.
Feb 11,2019, 13:11 PM IST
Trending news
Income Tax
બજેટમાં નોકરિયાત વર્ગને મળશે સૌથી મોટા ખુશખબર; મધ્યમ વર્ગને આ મામલે મળશે રાહત
bollywood
બોલીવુડની ફેમસ સિંગરને ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી...'
yogi modi strategy
યોગી અને મોદીની કઈ રણનીતિએ મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે મોટા 5 કારણ
UTTAR PRADESH
મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ભાજપ
Business
આ સરકારી બેંકની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી, RBI તરફથી મળી મંજૂરી
relationship
વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ
Shani Surya Yuti
4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ
health
આઉટ ઓફ કંટ્રોલ બીપીનો થશે ચોક્કસ ઈલાજ! AIIMSની નવી દવા 5 ઘણી વધારે અસરકારક