हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pond
Pond News
mehsana
નેતાઓની નગરીમાં લેકની દુર્દશા, બ્યુટિફિકેશન બાદ બિસ્માર તળાવ, જ્યાં જુઓ ત્યાં ગંદકી
મહેસાણામાં લાખો રૂપિયાનો ખર્ચ કરી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું પરંતુ આ તળાવની દુર્દશા થઈ ગઈ છે. અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરની સુવિધા શહેરીજનો માટે દુવિધા બની છે.
Nov 20,2024, 23:30 PM IST
pm narendra modi
અનોખી પહેલ: જેને લોકો ભૂલી રહ્યા છે તેવું 'આ' ખાસ કામ કરવાનો PM મોદીએ સાંસદોને આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવ અંગે ભાજપના તમામ સાંસદોને એક ખાસ પ્રકારનો નિર્દેશ આપ્યો છે.
Mar 29,2022, 13:47 PM IST
Gariyadhar
13 વર્ષીય તરૂણનો પગ લપસતાં તળાવમાં ડૂબ્યો, પરિવારે ઘરનો 'ચિરાગ' ગુમાવ્યો
તરુણની કલાકો સુધી શોધખોળ ચાલુ રાખ્યા બાદ લાશ ન મળતાં તળાવનો એક બાજુનો પાળો જેસીબીની મદદથી તોડવામાં આવ્યો હતો.
Jun 30,2021, 15:04 PM IST
Dahod
Dahod Forest department built 12 ponds in hilly areas
Dahod Forest department built 12 ponds in hilly areas. watch video for more details.
Sep 10,2020, 15:55 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાં ગાબડું, ઊભા પાક પર ફરી વળ્યું પાણી
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠાંના ઢીમા પાસે ઢેરિયાણાની માઈનોર કેનાલમાં 10 ફૂટની ગાબડું પડ્યું છે. ગાબડું પડતાં કેનાલનુ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું. તો પહેલા કમોસમી વરસાદ અને હવે કેનાલમાં ગાબડાના કારણે ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ છે. છેલ્લા 4 દિવસમાં 7 વખતમાં કેનાલમાં ગાબડું પડ્યું છે.
Nov 18,2019, 15:18 PM IST
pond
કેશોદમાં 3 યુવકો અને દ્વારકામાં બે બાળકીઓ તળાવમાં ડૂબતાં મોત
કેશોદની સાબલી નદીમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત 3 યુવકના મોત થયા છે. ત્રણ યુવકોના નદીમાં ડુબી જવાને કારણે મોત થતા કેશોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેદરકારી સામે આવ્યાનો ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્રણ યુવકો એક સાથે નદીમાં ડૂબતા આસપાસના લોકો દ્વારા તેમને બચાવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્રણેયના મોત નિપજ્યા હતા.
Aug 26,2019, 11:21 AM IST
ભાવનગર
ભાવનગર: પાલિતાણા પંથકમાં ધોધમાર વરસાદ, તળાવ થયા ઓવરફ્લો
પાલીતાણા ના દુધાળા, ઘેટી, દેડરડા, નનીમાળ, ચોંડા, પંચપીપલા સહિતના વિસ્તારોમાં ગઇકાલે બપોરે બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. દુધાળા અને આજુબાજુના ગામોના તળાવો ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Jun 27,2019, 9:36 AM IST
Trending news
hair fall
નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ
gujarat
દેવું થઈ જતાં મિત્રો સાથે કર્યું એવું કામ કે...આવ્યો કાયદાના સકંજામાં! સુરતની ઘટના
Aamir Khan
આમિર ખાનની જિંદગીમાં મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!
Gujarat Poltics
રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત
Budget 2025
હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે....
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ