Pirotan island News

5 વર્ષથી બંધ ગુજરાતની આ ફેમસ જગ્યા 6 ફેબ્રુઆરીથી મુસાફરો માટે ખૂલશે, પણ શરતો લાગુ
ગુજરાતમાં અનેક જોવાલાયક જગ્યાઓ છે. જે બારેમાસ પ્રવાસીઓથી હાઉસફુલ હોય છે. તેમાં જામનગરનુ ફેમસ મરીન નેશનલ પાર્ક (jamnagar marine national park) પણ છે, જેમાં પીરોટન ટાપુ આવેલો છે. આ ટાપુ પર જવા માટે છેલ્લા ચાર વર્ષથી પ્રતિબંધ હતો. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ રહ્યો છે. 6 ફેબ્રુઆરીથી પીરોટન ટાપુ (pirotan island) ખુલ્લો મૂકાશે. વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કેટલીક શરતો સાથે ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. ન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ વગેરે સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામા આવ્યો છે. 
Jan 30,2022, 8:36 AM IST

Trending news