हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pastoralists
Pastoralists News
gujarat
ગુજરાતના આ બે જિલ્લાના પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર, દૂધના ભાવમાં વધારો જાહેર
સાબરડેરી સાથે સંકળાયેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને 602 કરોડ રૂપિયા ભાવ ફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાવ ફેર આગામી ત્રણ તારીખ સુધીમાં પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે.
Jul 31,2024, 15:43 PM IST
sabarkatha
ગુજરાતના પશુપાલકોને દિવાળી ફળી! સાબરડેરીએ દૂધના ભાવમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો ભાવ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ પશુપાલકોને એક મહિનામાં રૂ 4 કરોડ વધુ ચૂકવવા પડશે. સાબરડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 11 નવેમ્બરથી અમલમાં આવશે.
Oct 28,2023, 15:05 PM IST
Rajkot
રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, આ નિર્ણયથી 50 હજાર પશુપાલકોને સીધો ફાયદો થશે
રાજકોટના (Rajkot) પશુપાલકો (Animal husbandry) માટે સારા સમાચાર છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી (District Cooperative Dairy)દ્વારા ફરી એક વખત દૂધના (Milk) ભાવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે.
Mar 15,2023, 22:56 PM IST
Banas Dairy
બનાસડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ, 1650 કરોડના ભાવફેર વધારાની જાહેરાત
બનાસડેરીની સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પુરસોતમ રૂપાલાએ બનાસડેરીની કાર્યપધ્ધતિના ભરપેટ વખાણ કર્યા હતા અને પશુપાલકોને અભિનંદન પાઠવ્યા હતા.
Jul 11,2022, 16:11 PM IST
breaking news
ગુજરાતના પશુપાલકોને આનંદો! સાબરડેરીએ ત્રીજીવાર દૂધના ભાવમાં કર્યો વધારો
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે સાબરડેરીએ દૂધના કિલો દીઠ ફેટના ભાવમાં રૂ 10નો વધારો કર્યો છે. માર્ચથી મે સુધીમાં ત્રણ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે.
May 9,2022, 18:18 PM IST
gujarat
સુરતના પશુપાલકોને આનંદો: સુમુલ ડેરી 260 કરોડના બોનસનો લાભ આપશે
પશુપાલકોને 260 કરોડનું બોનસ આગામી 7મી જૂન સુધી ચૂકવી દેવાશે. 260 કરોડ રૂપિયાનું બોનસ મંડળીના ખાતામાં 4 જૂને જમા થશે. આજથી ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે, ભેંસના દૂધમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી ગાયના દૂધમાં કિલોફેટે 725 અને ભેંસના દૂધમાં કિલોફેટે 730 રૂપિયા ચુકવવામાં આવશે.
May 3,2022, 20:15 PM IST
gujarat
ગુજરાતમાં પશુપાલકને મળ્યો ધર્મ પરિવર્તન માટેનો પત્ર, અપાઈ એવડી મોટી લાલચ કે....
કચ્છના અબડાસા તાલુકાના મુઠિયાર ગામમાં લાલચ સાથે ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર ગામના 4 પશુપાલકોને ટપાલ મારફતે મળ્યો હતો. ધર્મ પરિવર્તન માટે 1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ પણ આપવામાં આવી છે.
May 4,2022, 12:12 PM IST
breaking news
પશુપાલકોને હવે લીલાલહેર; સરહદ ડેરીએ ફરી દુધના ફેટના ભાવમાં કર્યો વધારો
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી'' દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે વધારા બાદ બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થશે.
Mar 31,2022, 17:22 PM IST
dudhsagar dairy
દૂધસાગર ડેરીએ કરી નવી શોધ, લાખો પશુપાલકોને થશે મોટો ફાયદો
દૂધસાગર ડેરીએ સમગ્ર રાજ્યના પશુપાલકોને ખૂબ સારા સમાચાર આપ્યા છે. દૂધસાગર ડેરીએ પોતાની લેબોરેટરીમાં એવું સિમેન વિકસાવ્યું છે, કે તેનાથી ફક્ત પાડી કે વાછરડી જ જન્મે.
Aug 31,2021, 12:40 PM IST
amul
આરએસ સોઢીએ પશુપાલકોને કહ્યું- તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોની જરૂરિયાત પુરી કરી
દુનિયાના 24 કરોડ પશુપાલકોના 120 કરોડ પરિવાજનોને લઇને તેમણે કહ્યું કે, તમારી મહેનતથી તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોને દૂધની જરૂરિયાત પુરી કરી છે અને બીજી તરફ કરોડો લોકોને રોજગાર આપવા બદલ પશુપાલકોને અભિનંદન આપ્યા હતા
Jun 1,2021, 14:41 PM IST
અરવલ્લી
અરવલ્લીમાં અનોખી રીતે કરાઇ નવા વર્ષની ઉજવણી
અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અહીંના લોકો દ્વારા પરંપરાગત પશુઓ પર ફટાકડા ફોડી તેમને ભડકાવવામાં આવે છે. તેમ છતાં કોઇને પણ કોઇ જાતની ઈજા પહોંચી નથી
Oct 28,2019, 12:01 PM IST
Trending news
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી