हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
24/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Panchayat election
Panchayat election News
west Bengal
હવે આ રાજ્યમાં મણિપુર જેવી હેવાનિયત, મહિલાનો આરોપ- ચૂંટણીના દિવસે નગ્ન કરીને ફેરવી
મણિપુર જેવી એક શરમજનક ઘટના સામે આવી છે. હવે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ મહિલા સાથે હિંસા અને નગ્ન પરેડનો મામલો સામે આવ્યો છે. એક ગ્રામ પંચાયતની ચૂંટણીની મહિલા ઉમેદવારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર છેડતી અને શારીરિક રીતે શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
Jul 21,2023, 15:33 PM IST
West Bengal Panchayat Election
બંગાળમાં હિંસક બની પંચાયત ચૂંટણી, 'ગનતંત્ર'ની બોલબાલા, મતદાન દરમિયાન 9ના મોત
પંચાયત ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ છે. શનિવારે સવારે સાત વાગ્યાથી રાજ્યની પંચાયતની 60 હજારથી વધુ બેઠકો માટે મતદાન શરૂ થયું. આ સાથે જ અનેક ઠેકાણે હિંસા પણ શરૂ થઈ ગઈ. બંગાળમાં અલગ અલગ વિસ્તારોમાં પથ્થરબાજી, આગચંપીની સાથે સાથે લૂટફાટની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
Jul 8,2023, 15:31 PM IST
Haryana Panchayat Polls
ગુજરાત, હિમાચલ પહેલા તો AAP એ આ રાજ્યમાં કરી નાખ્યો કમાલ, ભાજપ માટે ખતરાની ઘંટી!
ભાજપ, આમ આદમી પાર્ટી અને આઈએનએલડીના ઉમેદવારોએ રાજ્યમાં જિલ્લા પરિષદની અનેક બેઠકો પર કબજો જમાવ્યો. પીટીઆઈના જણાવ્યાં મુજબ એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જીતેલા તમામ ઉમેદવારોના નામનું નોટિફિકેશન 30 નવેમ્બર પહેલા રાજ્ય સરકારના ગેઝેટમાં બહાર પાડવામાં આવશે.
Nov 28,2022, 15:02 PM IST
Olpad Taluka
ઓલપાડ તાલુકા પંચાયત ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો, આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા ભડકો
જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 184 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજવવાની છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો વિજય મુહર્તમાં ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીને લઈને ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ દ્વારા હજી એક પણ ફોર્મ ભરાયું નથી. આવતી કાલે બાકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ભરવામાં આવશે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, આ વખતે આશ્ચર્યજનક પરિણામ આવશે.
Feb 12,2021, 18:34 PM IST
Mara Mohalla Ni Vaat
Mara Mohalla Ni Vaat: Mood Of Voters At Tundel Seat Of Nadiad
Mara Mohalla Ni Vaat: Mood Of Voters At Tundel Seat Of Nadiad
Jan 24,2021, 19:00 PM IST
રાજસ્થાન
રાજસ્થાન: પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો, અનેક મંત્રીઓના ગઢમાં ભગવો લહેરાય
રાજસ્થાનમાં થયેલી પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ અને CM અશોક ગેહલોતને મોટી નિરાશા સાંપડી છે. ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો કબ્જે કરી છે. પંચાયત ચૂંટણીમાં સજ્જડ હાર અશોક ગેહલોત માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.
Dec 9,2020, 13:50 PM IST
ત્રિપુરા
ત્રિપુરાઃ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં BJPએ જીતી મોટાભાગની બેઠકો
ત્રિપુરામાં સત્તામાં રહેલી ભાજપે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં વિરોધ પક્ષોનો સફાયો કરી નાખ્યો છે. રાજ્યની ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પંચાયતની લગભગ તમામ સીટો પર પાર્ટીએ કબ્જો જમાવ્યો છે
Jul 31,2019, 23:51 PM IST
PDP
J-K:NC બાદ PDP પણ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરશે, 35A મુદ્દે વલણ સ્પષ્ટ કરે
જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબર નવેમ્બરમાં યોજાનાર પંચાયત અને નિગમ ચૂંટણી મુદ્દે રાજકીય હોબાળો ચાલુ થઇ ચુક્યો છે.
Sep 6,2018, 21:18 PM IST
Trending news
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે
Sunita Williams
16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો ટેન્શનમાં!
Acciden
રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો