हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Oxford
Oxford News
unemployed
OXFORD GRADUATE એ વૃદ્ધ માતા-પિતા પાસેથી માંગ્યું જીવનભરનું વળતર? આપ્યું આવું કારણ
ફૈઝ સિદ્દકીના માતા પિતા દુબઈમાં રહે છે. ફૈઝના પિતા જાવેદ 71 વર્ષના છે અને માતા રક્ષંદા 69 વર્ષના છે. આટલી ઉંમર હોવા છતા પણ તેઓ ફૈઝને દર મહિને 1000 હજાર પાઉન્ડ એટલે 1 લાખ રૂપિયા મોકલે છે. તો જાણો કેમ 41 વર્ષનો ઓક્સફર્ડ ગ્રેજુએટ માંગે છે માતા-પિતા પાસેથી પૈસા.
Mar 11,2021, 11:41 AM IST
Oxford
PM મોદીએ જે 'આત્મનિર્ભર ભારત'નો આપ્યો નારો, હવે Oxford એ પણ સ્વીકારી તેની તાકાત
ઓક્સફોર્ડે (Oxford) આત્મનિર્ભરતા શબ્દને 2020નો ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર(Oxford Hindi Word of the Year) જાહેર કર્યો છે.
Feb 2,2021, 14:27 PM IST
serum institute
Corona Vaccine માટે કેટલા રૂપિયા આપવા પડશે, Serum Instituteએ કર્યો કિંમતનો ખુલાસો
અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ઓક્સફોર્ડની વેક્સિન આપશે. તો સામાન્ય જનતાને આ વેક્સિન 1 હજાર રૂપિયામાં મળશે. તેમણે કહ્યું કે, આ વેક્સિન (Corona Vaccine) ફાઇઝર-બાયોએનટેકના મુકાબલે સસ્તી છે અને તેનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ છે.
Jan 3,2021, 19:37 PM IST
coronavirus vaccine
Pfizer ની Corona Vaccine ખતમ કરી દેશે મહામારી
Coronavirus Vaccine: કોરોના વાયરસ વેક્સિન માટે Pfizer, Oxford અને Modernaએ જાહેરાત કરી છે.
Nov 15,2020, 19:48 PM IST
Serum Institute Of India
કોરોના વેક્સિનની આશાને મોટો ઝટકો, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ રોકી
સીરમ ઇન્સ્ટિટ્યૂટ Indiaફ ઇન્ડિયા (SII)એ કોવિડ-19 વેક્સિન 'કોવિશીલ્ડ (Covid-19 vaccine Covishield) ' ની ટ્રાયલ રોકી દીધી છે. દેશભરમાં 17 અલગ-અલગ જગ્યાઓ પર આ રસીનું પરીક્ષણ થઈ રહ્યું હતું.
Sep 10,2020, 16:36 PM IST
ઓક્સફોર્ડ કોરોના વેક્સિન
ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ રોકવામાં આવી, WHOએ આપ્યું મહત્વનું નિવેદન
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, અમે ઝડપની વાત કરી રહ્યાં છીએ, તેનો મતલબ તે નથી કે સુરક્ષા સાથે સમજુતી કરવામાં આવશે.
Sep 10,2020, 12:03 PM IST
રસિયા
હવે બીજી કોરોના વેક્સિન બનાવવામાં લાગ્યું રૂસ, 27 જુલાઈએ શરૂ થશે માનવ ટ્રાયલ
રૂસી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, વિશ્વની પ્રથમ કોવિડ 19 વેક્સિન ઓગસ્ટમાં લોન્ચ થઈ જશે. ગૈમેલેઈ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી (Gameleya National Research Center for Epidemiology and Microbiology)ના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિંટેસબર્ગે કહ્યુ કે, વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન 12થી 14 ઓગસ્ટ સુધી સામાન્ય જનતાને અપાવા લાગશે.
Jul 25,2020, 12:17 PM IST
serum institute
ભારતમાં બનશે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન, ઓગસ્ટના અંત સુધી બની જશે આટલા ડોઝ
કોરોના સંક્રમણથી બચવા માટે વિશ્વભરમાં તૈયાર કરવામાં આવી રહેલી વેક્સિનના જ્યારે મોટા પાયે ઉત્પાદનની વાત આવશે તો બધાને ભારતના સહયોગની જરૂર પડશે.
Jul 25,2020, 11:01 AM IST
malala yousafzai
મલાલા યૂસુફઝઈએ ઓક્સફોર્ડમાં પૂરો કર્યો સ્નાતકનો અભ્યાસ, કરી ઉજવણી
Malala Yousafzai: આતંકીઓની હિંસાનો શિકાર બનેલી મલાલા યૂસુફઝઈએ પોતાની સ્નાતકનો અભ્યાસ પૂરો કરી લીધો છે. મલાલાએ અભ્યાસ પૂરો કર્યા બાદ તેનો જશ્ન મનાવ્યો અને પરિવારની સાથે કેક કાપી હતી.
Jun 20,2020, 16:26 PM IST
કોરોના વાયરસ
આશાનું કિરણ: ઇગ્લેંડ અને રૂસએ તૈયાર કરી Coronavirus ની રસી
કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી લડવા માટે હવે આખી દુનિયાના વૈજ્ઞાનિકો એકજુટ થઇ ગયા છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કોરોના વાયરસથી મરનારા માટે ઇગ્લેંડ અને રૂસે પણ રસી તૈયાર કરી છે.
Mar 28,2020, 14:57 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો