हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
operating
Operating News
Dr. Patoliya
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડનો મામલો, ડૉક્ટર સંજયની રાજકોટમાં પણ હૉસ્પિટલ હોવાનો થયો ખુલાસો
Dr. Patoliya involved in deaths of patients at Khyati hospital was also operating a unit in Rajkot
Nov 14,2024, 17:10 PM IST
man
ગુજરાત: નકલી જજ મોરિસ ક્રિશ્વયનને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કરાયો રજૂ
Man operating bogus Court by posing as Judge presented by Metropolitan Court in Ahmedabad
Oct 22,2024, 17:35 PM IST
illegal diesel pump
બોટાદની ખાનગી શાળામાં ચાલતો હતો બિનકાયદેસર ડીઝલ પમ્પ, તંત્ર ચોંકી ઉઠ્યું
શહેરની ખાનગી શાળામાં ઝડપાઈ 8000 લીટરની ડીઝલ ટેન્ક. શાળા પરીસરમાં શાળાના વાહનમાં ડીઝલ પુરવા માટે પમ્પની વ્યવસ્થા કરાઇ હોવાનો બચાવ. બાતમીના આધારે મામલતદાર તેમજ પુરવઠાની ટિમ પહોંચી સ્થળ પર મંજૂરી વગર 3000 લીટરનો ડીઝલ જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. ડીઝલનો જથ્થો ડીઝલ ટેન્ક સહિત સીલ મારવાની કામગીરી કરવાની તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદારે નિવેદન આપ્યું હતું. શાળા ટ્રસ્ટી દ્રારા એ.સી. શાળા હોય ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું તો મંજૂરી ન હોય તે વાત નો પણ સ્વીકાર કર્યો હતો.
Jun 21,2022, 23:28 PM IST
crime
VADODARA: ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો પર્દાફાશ,મહારાષ્ટ્રથી ચાલતું જાસૂસી નેટવર્ક
ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પર્દાફાશ કર્યો છે. સમગ્ર નેટવર્ક મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનું સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. હવે મહારાષ્ટ્રમાં પણ તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે.
Jun 20,2021, 17:19 PM IST
Government offices
સરકારી કર્મચારી આનંદો: 50 સ્ટાફ સાથે કામગીરી ઉપરાંત દર શનિ-રવિ રજા રહેશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના કાળ દરમિયાન પેદા થયેલી સ્થિતીને થ્યાને રાખીને કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સરકારી કર્મચારીઓમાં વધી રહેલા સંક્રમણને કાબુમાં લેવા માટે પણ કેટલાક નક્કર પગલા ઉઠાવવામાં આવ્યા હતા.
Apr 29,2021, 23:47 PM IST
liquor business
વડોદરા: છાણીમાં ગેરેજની આડમાં દારૂનો ધંધો કરતા બુટલેગરની ધરપકડ
વડોદરાના શહેરનાં છાણી ટીપી 13 આકાશ કોમ્પ્લેક્ષમાં સાઇનાથ મોટર નામનું ગેરેજ આવેલું છે. આ ગેરેજ સંચાલક રાજુ ઉર્ફે યોગેશ બાબુભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા ગેરેજની આડમાં વિદેશી દારૂનો ધંધો હોવાની ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગેરેજમાં દરોડો પાડ્યો હતો. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને કાંઇ જ મળ્યું નહોતું. પરંતુ અચાનક ગાડીઓ સામે નજર જતા જ ગાડીની ડેકી ખોલાવી હતી. ગેરેજમાં રહેલી ટોયોટા કારમાં છુપાવીને રાખેલો 47,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો.
Dec 14,2019, 20:48 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ