One sided love story News

વેલેન્ટાઈન વીકમાં જુઓ એકતરફી પ્રેમની કહાનીઓ પર બનેલી આ ટોપ ફિલ્મો
કુછ યુહી હુઆ જબ ઉસને મુજે કહા કે ઉસે કિસી ઔર સે પ્યાર હૈ... ઉસને મુજે કહા હમ અચ્છે દોસ્ત હી ઠીક હૈ... વેલેન્ટાઈન એટલે પ્રેમનો દિવસ..   વેલેન્ટાઈન ડે પર જ્યારે પ્રેમની વાત હોય ત્યારે બોલિવૂડની એવરગ્રીન ફિલ્મો અચૂકથી યાદ આવે.. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', કયામત સે કયામત તક, સિલસિલે, વીરઝારા,મેને પ્યાર કિયા જેવી અનેક હિન્દી ફિલ્મો બની જેમાં સદાબહાર પ્રેમકહાની બતાવાઈ. અહીં વાત એકતરફી પ્રેમ પર બનેલી ફિલ્મોની વાત છે... બોલિવૂડમાં અનેક ફિલ્મો બની જેમાં ફિલ્મમેકરે એકતરફી પ્રેમની વાર્તા બખૂબી રીતે વર્ણવી અને કલાકારોએ પણ આ ફિલ્મોમાં ઉમદા અભિનય કરી પોતાના પાત્રને જીવંત કરી દીધા.... બોલિવૂડની 12 ફિલ્મો જેને જોઈ એકતરફી પ્રેમીઓએ કહ્યું - 'આ તો મારી જ કહાની છે'
Feb 9,2021, 17:27 PM IST

Trending news