हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nutrients
Nutrients News
Nutrients For Winter
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, આ 5 ન્યૂટ્રિએન્ટ્સની કમીથી શરીરમાં બીમારીઓ આપી શકે છે દસ્તક
Nutrients For Winter: શિયાળાની ઋતુમાં જ્યાં ઠંડા પવનો અને ગરમ ચાની ચાની ચુસ્કીનો આનંદ લઈને આવે છે, ત્યાં આ શરીરની ઈમ્યૂનિટીને કમજોર થવાનું જોખમ પણ વધી શકે છે. આ ઋતુમાં હેલ્ધી અને ઉર્જાવાન રહેવા માટે યોગ્ય પોષણ લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ શિયાળામાં કયા 5 મહત્વપૂર્ણ પોષક તત્વોની કમી ન થવી જોઈએ.
Dec 10,2024, 15:46 PM IST
Poha
Poha Benefits: નાસ્તામાં કેમ ખાવા જોઇએ પૌંઆ, ફાયદા જાણશો તો તમે કરી શકશો નહી ના
Why Poha Is considered As a Healthy Breakfast: ભાગ્યે જ કોઈ નાસ્તામાં સ્વાદિષ્ટ પૌંઆ ખાવાની ના પાડશે. સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન ન માત્ર તમને ફિટ રાખે છે પરંતુ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં મળી આવે છે અને તેમાં શરીર માટે જરૂરી વિટામિન્સ પણ હોય છે. લોકો તેને સવારે ખાવાનું પણ પસંદ કરે છે કારણ કે તે સરળતાથી પચી જાય છે. આગળ વાંચો પૌંઆનું સેવન તમારા શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
Aug 31,2023, 9:08 AM IST
KIWI
Kiwi Health Benefits: રોજ કીવી ખાશો તો ક્યારેય નહીં થાય આ વિટામીનની ઉણપ
Vitamin C Rich Fruit: કિવીનો ટેસ્ટ થોડો ખાટો હોય છે, પરંતુ આના દ્વારા ઘણી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. ચાલો જાણીએ કે આ ખાસ ફળને રોજિંદા આહારમાં શા માટે સામેલ કરવું જોઈએ..
Jul 15,2023, 15:43 PM IST
Kantola Benefits
પોષકતત્વોનો ખજાનો છે ચોમાસામાં મળતું આ શાક, ખાવાથી શરીર રહેશે સ્વસ્થ અને મજબૂત
Kantola Benefits: આ લીલા શાકમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. કંટોલા પોષકતત્વોનો ખજાનો ગણાય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર સહિતના પોષકતત્વો હોય છે. આ શાક રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શરીરને પોષણ પણ પુરું પાડે છે.
Jul 14,2023, 11:02 AM IST
Health Care
કયા શાકની છાલમાં હોય છે સૌથી વધારે ગુણ? જાણો કઈ છાલ કઈ બીમારીમાં લાગે છે કામ
શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. અને શાકભાજી ની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.
Jul 11,2023, 15:27 PM IST
KIWI
Kiwi ખાવાના છે અદભૂત ફાયદા, જાણો એક દિવસમાં કેટલા કીવી ખાવા જોઈએ?
Benefits of Kiwi: કીવીનો સ્વાદ ઘણા લોકોને ખુબ પસંદ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફળ ખાવાથી તમારા શરીરને કેટલા ફાયદા થઈ શકે છે.
May 1,2023, 16:39 PM IST
women health
40 ની ઉંમર પછી દરેક મહિલા માટે જરૂરી થઈ જાય છે આ 5 પોષકતત્વ
Women Health: આ સમય દરમિયાન મેનોપોઝ પણ શરૂ થાય છે જેના કારણે તેના લક્ષણ પણ સ્ત્રીમાં જોવા મળે છે. આ સમય દરમિયાન દરેક સ્ત્રીએ પોતાની જીવનશૈલીમાં યોગ્ય બદલાવ કરવા જોઈએ. જેથી તેના સ્વાસ્થ્ય અને ખરાબ અસર ન થાય. દરેક મહિલા જે 40 વર્ષની ઉંમર પાર કરે છે તેણે પોતાના આહારમાં આ પાંચ પોષક તત્વો જરૂરથી સામેલ કરવા જોઈએ.
Apr 26,2023, 15:17 PM IST
jaggery
ઉનાળામાં ગોળ ખાવાથી શરીરને થાય છે અઢળક લાભ, મળે છે આટલા પોષકતત્વ
Jaggery Health Benefits: જો તમે મર્યાદિત માત્રામાં ગરમીના દિવસોમાં પણ ગોળનું સેવન કરો છો તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગરમીના દિવસોમાં પણ ગોળ ખાવાથી શરીરને લાભ થાય છે.
Apr 14,2023, 15:50 PM IST
Spinach Juice
શિયાળામાં મજબૂત શરીર બનાવવા પીવો પાલકનું જ્યુસ, થશે અનેક ફાયદા
Benefits of spinach juice: શિયાળામાં માત્ર ઠંડીનો પ્રકોપ હોતો નથી પરંતુ સીઝનલ બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. તેનાથી બચવા માટે તમે પાલકના જ્યુસનો ઉપયોગ કરી શકો છો.
Nov 24,2022, 20:06 PM IST
Radish
શિયાળામાં સલાડમાં સામેલ કરો આ વસ્તુ, પોષક તત્વનો છે ભંડાર
જો તમારે ચમકતી ત્વચા જોઈએ છે તો દરરોજ મૂળાનું જ્યુસ પીવું જોઈએ. કારણ કે આમાં વિટામિન-C અને ફોસ્ફરસ મળે છે. આ સિવાય રફ સ્કિનથી પણ છુટકારો મળે છે. મૂળાના જ્યુસને વાળમાં નાખવાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મળે છે.
Oct 28,2022, 19:37 PM IST
food and health care
શું હાલ તમારા ઘરમાં બધા પડી રહ્યાં છી બીમાર? ગભરાવાને બદલે આટલી બાબતોનું રાખો ધ્યાન
હાલ વરસાદની સિઝન હોવાથી ઋતુ ફેર અને ડાયટમાં પ્રોબ્લેમને કારણે ઘરમાં બધા એક બાદ એક બીમાર પડી રહ્યાં છે.
Aug 9,2022, 12:16 PM IST
Watermelon tips
તડબૂચને ફ્રીજમાં રાખીને ખાવાની ભૂલ કરશો નહી, પડી શકો છો બિમાર
તડબૂચમાં ગરમીની સિઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તડબૂચમાં ઘણાં પોષક તત્વો હોય છે. પણ ફ્રીજમાં તડબૂચ રાખ્યા બાદ ક્યારેય પણ ખાશો નહીં..આવું કરવાથી તમને પડી શકે છે મુશ્કેલી.
Jun 2,2022, 0:21 AM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી