हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NED
SA
106/ 6
(18.5)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mischief
Mischief News
breaking news
છોટાઉદેપુર: બોડેલીમાં શાળાએ જઇ રહેલી સગીરાને યુવક ડુંગર વિસ્તારમાં લઈ ગયો અને પછી..
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે સગીરા ગ્રામ્ય વિસ્તારમાંથી બોડેલી અભ્યાસ માટે અપડાઉન કરતી હતી. આખરે નરાધમના ત્રાસમાંથી મૂક્ત થવા માટે તેણે સમગ્ર ઘટનાની હકીકત તેણીની માતાને જણાવી હતી. માતાએ દીકરીની આપવીતી જાણીને દંગ રહી ગઈ હતી
Jan 27,2022, 12:39 PM IST
gujarat police
ઘોર કળીયુગ : યુવતીને ઘરે બોલાવી બળાત્કાર, માં બાપે પણ આપ્યો નરાધમનો સાથ
જિલ્લાના બોડેલી ટાઉનમાં એક ચકચારી કિસ્સો બન્યો જેમાં એક નિર્દોષ યુવતીએ ફેસબુક ફ્રેન્ડ બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે હદ ત્યારે વટાવી જ્યારે તેણે આચરેલા કૃત્યનો વીડિયો યુવતીના જ ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા યુવક અને તેના માતા પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. બોડેલી ટાઉનમાં રહેતા ધ્રુવ કામલીયાએ 26-1-20ના રોજ ફેસબુકના એકાઉન્ટ પર યુવતી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ ધ્રુવે યુવતીનો મોબાઇલ નંબર લીધો હતો.
Oct 10,2020, 22:42 PM IST
Save Daughter
ઘોર કળીયુગ ! બેટી બચાવો પણ કોનાથી, બાપથી? હસને સગી દિકરીને બનાવી હવસનો શિકાર
Oct 2,2020, 19:14 PM IST
Jamkandorana
જામકંડોરણા તાલુકા પંચાયતમાં મહિલાઓએ કરી તોડફોડ
જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ સફાઇ સહીતના પ્રશ્નોને લઇને જામકંડોરણાની તાલુકા પંચાયત ખાતે મહિલાઓ ઘસી આવીને હોબાળો મચાવ્યો હતો, સમગ્ર વિસ્તારમાં પીવાલાયક પાણી પુરૂ ન મળતા વિસ્તરણ અધિકારી અને મહિલાઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી
May 3,2019, 20:10 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ, સમાજના નામે રૂપિયા લઇને ભષ્ટ્રાચારનો આરોપ
પાટણ જિલ્લામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ ઠાકોર સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજના નામે રૂપિયા ઉઘરાવીને સમાજને ગુમરાહ કરવાના આક્ષેપો અને વાયદા તથા વચનો આપીને સમાજના નામે કરી રાજનીતિ કરી હોવાના પાટણના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
Apr 13,2019, 17:03 PM IST
Trending news
Tata Group Stock
187 રૂપિયા પર જઈ શકે છે ટાટાનો આ શેર, ખરીદવા માટે મચી લૂટ, આ સમાચારની અસર!
Modi Government 3.0
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર
ICC T20 Worldc Cup 2024
શું યશસ્વી કરશે કમબેક, કુલદીપ પણ રેસમાં, પાક સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ XI
CWC meeting
રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ
STOCKS TO BUY
શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ
gujarat
બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
unhealthy breakfast
સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે! જાણો શું ખાવું અને શું ન ખાવું?
modi cabinet 3.0
મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, થઈ ગયું ફાઈનલ!
gujarat rain
આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમા દોઢ ઈંચ વરસાદ
gujarat
દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો ગજબનો જુગાડ! કિન્નરનો વેશ ધારણ કર્યો, પછી....