हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Major tragedy
Major tragedy News
breaking news
મોટી દુર્ઘટના: વડોદરાના હરણી લેકમાં બોટ પલટી, 15થી વધુ વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત
હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા એક વિદ્યાર્થીનું કરૂણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે બોટમાં ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓ સવાર હતા. કુલ 15થી વધુ વિદ્યાર્થીઓ બોટમાં સવાર હતા. જેમાંથી એક વિદ્યાર્થીનું મોત થયું છે
Jan 18,2024, 17:47 PM IST
gujarat
એક જ દિવસમાં પાણીમાં ડૂબવાથી ઢગલાબંધ મોત, ચોરવાર, ઉપલેટા અને ખેડામાં મોટી દુર્ઘટના
એક જ દિવસમાં પાણીમાં ડૂબવાની 3 ઘટનામાં 4 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. જેમાં જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનો ડૂબ્યા છે, તો રાજકોટના ઉપલેટામાં માછીમારી કરતાં એક યુવકનું મોત થયું છે. ખેડામાં નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે.
Oct 1,2023, 19:21 PM IST
breaking news
ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના; પાણીના પ્રવાહમાં કાર ડૂબતા 4 લોકોના કરૂણ મોત
ગાંધીનગરના દશેલા ગામમાં પાણીના પ્રવાહમાં કાર ડૂબી, કારમાં સવાર 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા, હજુ પણ કારમાં સવાર એક વ્યક્તિની શોધખોળ ચાલુ
Sep 19,2023, 18:50 PM IST
gujarat
ભાવનગરની માલણ નદીમાં મોટી દુર્ઘટના; 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા, 2ના કરૂણ મોત
ભાવનગર: મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા 4 લોકો પાણીમાં ગરકાવ થયા છે, જેમાંથી બેના મોત થયા છે, જ્યારે બેની શોધખોળ ચાલું છે.
Aug 26,2023, 20:52 PM IST
gujarat
નડિયાદમાં ભેખડ ધસી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ, જીવન મરણ વચ્ચે જોલા ખાતા શ્રમિકનું મોત
નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર ડી માર્ટ સામે એલ સ્ક્વેર કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજ લાઈનનુ કામ ચાલી રહ્યું હતું. આજે રવિવારે અહીંયા જેસીબી વડે ડ્રેનજ માટે ખોદકામ ચાલુ હતુ. આ દરમિયાન કેટલાક મજુરો અહીંયા આ કામગીરી કરી રહ્યા હતા.
Jun 25,2023, 23:02 PM IST
breaking news
પાવાગઢમાં ફરી મોટી દુર્ઘટના; વિશ્રામ કુટિર ઉતારતી વખતે 3 લોકો દટાયા, 2 ઇજાગ્રસ્ત
પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત અને 9 યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
May 11,2023, 22:44 PM IST
breaking news
લોહીમાં લથપથ લોકોની ચિચિયારીઓથી પાવાગઢ ગૂંજ્યો! એક મહિલાનું મોત, 10 ઈજાગ્રસ્ત
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા છે,
May 4,2023, 15:14 PM IST
breaking news
યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના; વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, 10 ઘાયલ, એકનું મોત
પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં પથ્થરની કુટિરનો ઘુમ્મટ તૂટ્યો છે. જેમાં યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસે ઘુમ્મટ તૂટી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો દબાતા ઈજાગ્રસ્ત થયા છે.
May 4,2023, 15:01 PM IST
statue of unity
Statue Of Unityમાં મોટી દુર્ઘટના, રાત્રે એકસાથે ઇ-રિક્ષા સળગવા લાગી! તંત્રનો ખુલાસો
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 100 જેટલી પિંક ઇ-રિક્ષાની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે ગઈકાલે રાતે (બુધવાર) આ તમામ ઇ-રિક્ષાને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. ત્યારે એકસાથે અમુક ઈ- રિક્ષાઓમાં અચાનક આગ લાગી ગઈ હતી.
Dec 29,2022, 20:45 PM IST
gujarat
મોટી દુર્ઘટના: મોરબીમાં 'ટાઈટેનિક' જેવી ઘટના, નવલખીના દરિયામાં બાર્જ ડૂબ્યું
ગત શનિવારે સાંજના સમયે મોરબી નજીક આવેલા દરિયામાં ઉભેલ જહાજમાંથી કોલસો બાર્જમાં ભરીને બાર્જને કાંઠે લઈને આવતા હતા, ત્યારે તેમાં લીકેજ થવાથી તે બાર્જ દરયિામાં ડૂબ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 1200 ટન કરતા વધુ કોલસો દરિયાના પાણીમાં ડૂબી ગયો છે.
May 16,2022, 17:21 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી