हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahant Swami Maharaj
Mahant swami maharaj News
BAPS
BAPS મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે મહંત સ્વામીનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે અબુ ધાબીમાં આગમન
Temple inauguration: પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ) સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સેવા સંસ્થા છે; તેના આધ્યાત્મિક ગુરુ છે. તેમની ભક્તિ, નમ્રતા અને સેવાના ગુણો દ્વારા વિશ્વના લાખો લોકોને તેઓ ઉચ્ચ જીવન માટે પ્રેરી રહ્યા છે.
Feb 6,2024, 10:44 AM IST
BAPS
USના BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં 'તડાગ ઉત્સર્ગ વિધિ' યોજાઈ; ભવ્ય જલયાત્રા નીકળી
ઝી બ્યુરો/અમદાવાદ: BAPS સંસ્થાની મહિલા પ્રવૃતિ દ્વારા જીવનમાં ‘સંસ્કાર, સેવા અને સંસ્કૃતિ’રૂપી ત્રણ મુખ્ય આધારસ્તંભોનું મહત્વ દર્શાવતો કાર્યક્રમ યોજાયો. 2019 થી 2023 સુધી 9400 કરતાં વધુ મહિલા સ્વયંસેવકોએ અક્ષરધામના નિર્માણ કાર્યમાં નિસ્વાર્થપણે અનેકવિધ સેવાઓ બજાવી. 3 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં પ્રદાન વિષયક કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાર્યક્રમ 8 ઓક્ટોબર, 2023 ના રોજ અક્ષરધામ મહામંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે, 30 સપ્ટેમ્બરથી ઉજવાઇ રહેલાં વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળાના એક ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો.
Oct 4,2023, 21:19 PM IST
BAPS
પત્ની સાથે અક્ષરધામ પહોંચ્યા બ્રિટનના PM, સુનક કહી ચૂક્યા છે મને હિન્દૂ હોવાનો ગર્વ!
Rishi Sunak Prime Minister of the United Kingdom visited BAPS Swaminarayan Akshardham: યુનાઇટેડ કિંગડમ એટલેકે, યુ.કે.ના પ્રધાનમંત્રી ઋષિ સુનક એમપી હાલ જી20 સમીટમાં ભાગ લેવા માટે પોતાના પત્ની અક્ષતા મૂર્તિ સાથે ભારત પ્રવાસે આવેલાં છે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક બાદ તેઓ પોતાના પત્ની સાથે દિલ્લી અક્ષરધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતાં. દર્શન કરીને ભાવુક જણાતા હતા બ્રિટનના પ્રધાનમંત્રી. તસવીરો થઈ રહી છે વાયરલ.
Sep 10,2023, 12:53 PM IST
Trending news
lifestyle
40થી ઉપર ઉંમર હોય તો ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરવા આપવું પડશે ડોક્ટરનું આ સર્ટી!
Viral Video
માવો ખાનારા માટે ખતરનાક સમાચાર! તમાકુમાંથી નીકળી જીવાત
Multiple Sim Card
શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...
Rajesh Chudasma
કોંગી નેતા પુંજા વંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ : આવો સામસામે બેસીને હિસાબ કરીએ
rahul gandhi
અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું છે ગેમ પ્લાન...ખાસ જાણો
surat
સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ
Gold rate
ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાનો રેટ
mumbai
મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં
surya gochar 2024
16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ
T20 World Cup 2024
BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? ખાસ જાણો