हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maa Shailputri
Maa shailputri News
Navratri 2024
નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે શૈલપુત્રીની પૂજા-અર્ચના, સફળતા માટે કરો આ મંત્રોનો જાપ
પિતૃપક્ષ બાદ આજથી હવે નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે શારદા નવરાત્રી 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી ચાલશે.નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રિના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે.
Oct 3,2024, 11:12 AM IST
Maa Shailputri
Navratri 2020: પ્રથમ દિવસે આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા, આ છે મંત્ર અને વિધિ
શૈલપુત્રી દેવીદુર્ગાના નવ રૂપમાં પ્રથમ સ્વરૂપમાં ઓળખાય છે. આ જ નવદુર્ગામાં પ્રથમ દુર્ગા છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. નવરાત્રિ-પૂજનમાં પ્રથમ દિવસે તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે
Oct 17,2020, 12:31 PM IST
નવરાત્રિ 2019
Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે
હાલમાં માતાજીના નોરતા (Navratri 2019) ચાલી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે.
Oct 1,2019, 9:54 AM IST
નવરાત્રિ 2019
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.
Sep 30,2019, 8:47 AM IST
નવરાત્રિ 2019
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે
શરદ નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં શક્તિપીઠ (Shakteepeeth) ના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ આવેલ 51 શક્તિપીઠ આવેલે છે. જેમાંથી એક છે પંચમહાલ (Panchmahal) જિલ્લાનું પાવાગઢ મંદિર (Pavagadh Temple). મહાકાળી માતાજી (Mahakali) ના આ યાત્રાધામમાં આષો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ગુજરાત (Gujarat) તેમજ પાડોશી રાજ્યોના માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આહલાદક સમન્વય પાવાગઢ ખાતે જોવા મળ્યો છે. નવરાત્રિના પર્વ પર જુઓ ગુજરાતના માતાના મંદિરોની વિશેષતા...
Sep 29,2019, 13:27 PM IST
નવરાત્રિ 2019
નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપ
આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. મા દુર્ગાના આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી નવરાત્રિ રમાશે. ત્યારે ગુજરાતના મંદિરોમાં અનોખો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ મંદિરે પૂજા કરવા પહોંચી ગયા છે. જિલ્લામાં મોટા મંદિરોમાં ઘટ સ્થાપના વિધિ રંગેચંગે કરાઈ છે. ત્યારે જોઈએ શું છે ગુજરાતના મંદિરોની સ્થિતિ અને મા ભક્તો વિશે...
Sep 29,2019, 11:40 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી