हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LPG Cylinder price cut
Lpg cylinder price cut News
7th Pay Commission
600₹ માં LPG બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે જાહેરાત
DA Hike From July: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન કર્મચારીઓના DA અને DR અંગે જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો કેન્દ્રીય કેબિનેટ નવરાત્રિ દરમિયાન DA અને DR પર સારા સમાચાર આપે છે.
Oct 5,2023, 15:30 PM IST
modi government
રક્ષાબંધન પહેલા બહેનોને સરકારે આપી મોટી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો
મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. રસોઈ ગેસની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Aug 29,2023, 16:08 PM IST
Cooking Gas
120 Rs સસ્તો થઈ જશે LPG ગેસ : 8 Rs ઘટશે CNGના ભાવ, હિટ છે નેચરલ ગેસની નવી ફોર્મ્યુલા
LPG Cylinder: કુદરતી ગેસની કિંમત ઘટીને $6.5 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) પર આવી જશે. આ ઉપરાંત, mmBtu માટે $4ની મૂળ કિંમત પણ રાખવામાં આવી છે. હાલમાં કુદરતી ગેસની કિંમત લગભગ $8.57 પ્રતિ mmBtu છે, જ્યારે સીલિંગ કિંમત આના કરતા ઘણી ઓછી હશે.
Apr 7,2023, 13:27 PM IST
LPG Cylinder Price Hike
પડતા પર પાટું! રાંધણ ગેસના બાટલામાં કમરતોડ વધારો, જાણો નવા ભાવ
એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓઈલ કંપનીઓ તરફથી કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ 6 જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ કરી દીધુ છે. આ સાથે જ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1079, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે.
Jul 6,2022, 9:50 AM IST
Business
મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા માટે ખુશખબર: દરેક પરિવારને વર્ષે 3 LPG સિલિન્ડર મફત
LPG: સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે. સાંભળીને ચોંકી ગયાને...પરંતુ વાત બિલકુલ સાચી છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે લોકોને તેનો લાભ મળી રહ્યો છે.
Jun 4,2022, 10:36 AM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી