हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Liquor Scam
Liquor scam News
pm narendra modi
દારૂથી પાણી સુધી કૌભાંડ AAP એ કર્યા, ફરિયાદ કોંગ્રેસે કરી અને ગાળો મને: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે 'કેન્દ્રની તપાસ એજન્સીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. કહેવાયુ છે કે સરકાર તપાસ એજન્સીઓનો દુરઉપયોગ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરે 'આપ', આપની ફરિયાદ કરે કોંગ્રેસ, આપને કોર્ટમાં ઢસડીને લઈ જાય કોંગ્રેસ અને હવે કાર્યવાહી થાય તો ગાળો આપે મોદીને.
Jul 3,2024, 15:27 PM IST
P Sarath Chandra Reddy
કોકડું ગૂંચવાઈ રહ્યું છે! કોણ છે આ શરથ રેડ્ડી? જેનું નામ લઈને AAP એ ભાજપને ઘેર્યો
Sarath Chandra Reddy news: દિલ્હીના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં અનેક વળાંક જોવા મળ્યા. એક પછી એક આવેલા વળાંકમાં એક મોડ પર વેપારી શરથચંદ્ર રેડ્ડીનું નામ આવ્યું. કોણ છે આ વેપારી? ખાસ જાણો
Mar 23,2024, 13:19 PM IST
Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે કે નહીં? જાણો શું કહે છે બંધારણ વિશેષજ્ઞ
રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીના 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કેજરીવાલ સીએમ પદ પર રહેશે કે નહીં.
Mar 22,2024, 21:44 PM IST
Arvind Kejriwal
કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો, 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર
સીએમ અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તેઓ 28 માર્ચ બપોરે 2 વાગે કોર્ટમાં હાજર થશે. જેનો અર્થ એ છે કે હવે કેજરીવાલની હોળી જેલમાં જ ઉજવાશે
Mar 22,2024, 21:05 PM IST
Arvind Kejriwal
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ...શું ભારે પડી જશે? ભાજપ સોગઠાં ગોઠવવામાં ફેલ કે પાસ
ઈડીએ કેજરીવાલની ધરપકડ કરતા જ વિપક્ષના નેતાઓ મોદી સરકાર વિરુદ્ધ આક્રમક બન્યા હતા. એકંદરે તમામ નેતાઓનો એક જ સૂર છે કે, સુરક્ષા એજન્સીઓનો દુરૂપયોગ અને લોકતંત્ર સામે મોટું સંકટ. તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડને ગેરબંધારણીય ગણાવી તો ભાજપને લોકતંત્ર માટે ખતરો... ચૂંટણી પહેલા આ કાર્યવાહીથી સમગ્ર વિપક્ષ એક અવાજમાં મોદી સરકાર સામે ગાજી રહ્યું છે.
Mar 22,2024, 19:09 PM IST
manish sisodia
મનિષ સિસોદિયાએ એક ટ્વીટથી ખળભળાટ મચાવ્યો, ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ કહ્યું કે તેમને ભાજપ તરફથી ઓફર મળી છે. દિલ્હીના ડેપ્યુટી સીએમએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા બદલ સીબીઆઈ અને ઈડીના તમામ કેસ બંધ કરવા માટે ઓફર આપી છે.
Aug 22,2022, 11:46 AM IST
manish sisodia
'આપ નહીં પાપ છે, ભ્રષ્ટાચારીઓનો બાપ છે' BJP ના કેજરીવાલ અને સિસોદિયા પર પ્રહાર
દિલ્હીમાં દારૂ કૌભાંડને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાણે જંગ છેડાઈ ગઈ છે. આજે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર નિશાન સાધ્યું. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આપ નથી પાપ છે, ભ્રષ્ટાચારીઓનો બાપ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે જેમણે પણ દિલ્હીને ઠગ્યું છે તેઓ કેજરીવાલના સગા છે.
Aug 21,2022, 13:49 PM IST
delhi liquor policy
દિલ્હી: DyCM મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, હવે લૂકઆઉટ નોટિસ
Delhi Liquor Policy: ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પોતાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં થઈ રહેલા મોટા કામો પર બ્રેક લગાવવા માંગે છે. આથી બની શકે કે 2-3 દિવસમાં મારી ધરપકડ કરાય. આ બધા વચ્ચે એવા ખબર આવ્યા કે સીબીઆઈએ સિસોદિયા સહિત 14 લોકો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે.
Aug 21,2022, 16:45 PM IST
Trending news
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ