हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lakhani
Lakhani News
banaskantha
આ માર્કેટ બન્યું દાડમનું હબ, પહેલાં વેપારીઓ ખેતરે આવીને ખરીદતા, પણ હવે...
માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં દાડમની આવક થતાં વેપારીઓ તેમની મરજી મુજબના ભાવ આપી રહ્યા છે અને 20 કિલો કેરેટમાં 22 થી 23 કિલો દાડમ ભરાવીને ખેડૂતોને ફક્ત 20 કિલો દાડમના જ રૂપિયા આપી રહ્યા છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
Dec 8,2021, 18:30 PM IST
Viral Video
Viral Video: લાખણી યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું...મળી તાલીબાની સજા
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા (Banaskantha) છેવાડાના તાલુકાના લાખડી નજીક કુડા ગામનો યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે કોટડા ગયો હતો.
May 3,2021, 11:53 AM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર પર ફાયરિંગ
બનાસકાંઠાના લાખાણીના મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર મહેન્દ્રસિંહ વાઘેલા પર અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો. બુકાનીધારી બાઈક પર આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયો.
Feb 5,2020, 9:25 AM IST
unseasonal rain
કમોસમી વરસાદ: બનાસકાંઠાના થરાદ, લાખણી અને ધાનેરામાં વરસાદી છાંટા
કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
Dec 12,2019, 12:14 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: અંધશ્રદ્ધામાં ડામ આપવાથી અઠવાડિયામાં બે બાળકોના મોત
બનાસકાંઠા જિલ્લામાં અઠવાડિયામાં ડામ આપ્યા બાદ બાળકોના મોતનો બીજો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે લાખણીના ગણતા ગામે 7 માસની બાળકીને ડામ આપ્યા બાદ બાળકીનું મોત નિપજતા તંત્ર આ મામલે ગંભીર બન્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે માં-બાપ બાળકોને નાની મોટી બીમારીમાં બાળકોને ડોક્ટરની પાસે લઈ જવાના બદલે ભૂવાઓ પાસે લઈ જાય છે અને તેને ગરમ સળીયા વડે ડામ અપાવે છે જેના કારણે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
Jun 11,2019, 18:52 PM IST
બનાસકાંઠા
ચાર દિવસીય અશ્વમેળામાં 500 કરતા વધારે ઘોડેસવારો લેશે ભાગ
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાત ભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો છે. જેને જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી. અશ્વ શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે અશ્વોએ હંમેશા યુધ્ધોમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે દેવતાઓ, દાનવો કે માનવોના જીવનમાં અશ્વનું અનન્ય મહત્વ રહ્યું છે.
Mar 4,2019, 23:45 PM IST
Trending news
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે
Mineral Water
બજારમાંથી મિનરલ વોટર મંગાવતા ચેતજો! પડી જશો બીમાર, સુરતમાં ફેલ થયા નમૂના