Kyar cyclone News

ખેડૂતોને વીમાથી કેટલી મળશે રાહત? જાણો સમગ્ર અહેવાલમાં
Nov 1,2019, 8:50 AM IST
‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂત
Oct 30,2019, 10:55 AM IST
‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકા
Oct 27,2019, 11:03 AM IST
દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ સક્રિય બન્યું, દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બ
અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. ત્યારે આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો છે. જેની સીધી અસર માછીમારી, ખેતી અને પર્યટન ક્ષેત્રે જોવા મળી છે. તેમજ ભારે પવનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ નિર્ણય લીધો છે. જેને કારણે દર્શને આવતા પ્રવાસીઓને પરત ફરવુ પડ્યું છે.  
Oct 26,2019, 14:32 PM IST

Trending news