हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
108/ 7
(29.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kiransinh Gohil
Kiransinh gohil News
સુરત
જયસુખ ગજેરાએ કર્યો આપઘાત, આર્થિક સંકળામણના લીધે પગલું ભર્યું હોવાનું અનુમાન
સુરતના યોગીચોક ખાતે રહેતા અને સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે ગઈકાલે સાંજે કામરેજ નજીક તાપી નદીમાં ઝંપલાવી પોતાની જીવન લીલા સકેલી લીધી હતી. જોકે પાટીદાર આગેવાને ક્યાં કારણસર આપઘાત કર્યો એ તો પોલીસ તપાસ કરી રહી છે.
Sep 10,2020, 20:22 PM IST
હત્યા
સુરતના પલસાણામાં પતિ બન્યો યમરાજ, બાળકોએ કર્યો હત્યાનો પર્દાફાશ
સુરતના પલસાણામાં સામાન્ય બાબતમાં પતિ યમરાજ બન્યો હતો. ખેતરમાં ખેતી કામ કરતા અને ખેત મજૂર દંપતી વચ્ચે દિવસ દરમિયાન થયેલા સામાન્ય ઝગડાએ વિકરાળ રૂપ ધારણ કર્યું પતિએ ઉશ્કેરાઈને પત્નીને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હતી. પત્નીના મોત અંગે બાળકોને પૂછતાં હત્યાની સમગ્ર હકીકત બહાર આવી હતી.
Feb 18,2020, 22:22 PM IST
સુરત
'દીપડાને ઠાર મારો નહીતર ચૂંટણીમાં વનમંત્રીનો બહિષ્કાર કરીશું'
સમગ્ર સુરત જિલ્લાના મહુવા, બારડોલી, માંડવી, માંગરોળ તાલુકામાં દીપડાનો આતંક છે. દીપડા દ્વારા પશુઓના મારણ કરવામાં આવી રહ્યું છે જ્યારે માંડવી તાલુકામાં નરભક્ષી દીપડાએ ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં પાતાલ ગામે ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું. દીપડાના હુમલા બાદ માંડવી વનવિભાગ હરકતમાં આવી સાસણ ગીરના નિષ્ણાતોની મદદ લઇ નરભક્ષી દીપડાને પાંજરે પૂર્યો હતો. અને ત્યાર બાદ દીપડાના હુમલા બંધ થઈ ગયા હતા.
Feb 3,2020, 13:00 PM IST
સુરત
પાણીના કકળાટ વચ્ચે ઓલપાડના ખેડૂતોની સફળ ખેતી, ઓછા ખર્ચે મળ્યો વધુ નફો
ઓલપાડ તાલુકામાં ડાંગર, શાકભાજી અને શેરડીનો પાક લેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ઉકાઇ જળાશયમાં સિંચાઈનું પાણી ઓછું હોવાની વાત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
May 14,2019, 9:28 AM IST
સુરત
ગુજરાતમાં નકલી નોટો પ્રવેશ કરાવાનું કૌભાંડ, 100ના દરની 515 નોટો ઝડપાઇ
સુરત ગ્રામ્યમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ છે. સુરત એસ.ઓ.જી પોલીસે 100ના દરની ૫૧૫ ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો છે જ્યારે શખ્શને વોન્ટેડ જાહેર કર્યો છે. ભારતના અર્થતંત્રને તોડવા ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટો ઘુસાડવામાં આવે છે.
Feb 24,2019, 20:05 PM IST
સુરત
સુરતમાં ખનીજ ચોરોને પકડવા ભૂસ્તર વિભાગનો નવતર પ્રયોગ
ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરવામાં આવે ત્યારે ભૂમાફિયાઓને ખબર પડી જતી હોય છે અને અધિકારીઓએ વિલા મોઢે પરત ફરવું પડે છે તો કોઈ વાર અધિકારી અને ભૂમાફિયાઓના માણસો સાથે માથાકૂટ થઇ હોય છે.
Sep 20,2018, 15:12 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા