हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Justice Delivered
Justice delivered News
nirbhaya case
#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...
આજે સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દેવામાં આવી. મેડિકલ ટીમે ચારેયના મૃતદેહોની તપાસ કરીને તેઓને ફાંસીના માંચડા પરથી ઉતાર્યા હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સના માધ્યમથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. તો પાંચ ડોક્ટરોની ટીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ ચારેય મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
Mar 20,2020, 10:56 AM IST
nirbhaya case
નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત
નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.
Mar 20,2020, 9:59 AM IST
nirbhaya case
ફાંસી પર ચઢનારા નિર્ભયાના ચારેય દોષિતોની રાત કેવી વીતી હતી....? નાસ્તો પણ કરવાની ના
નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષિત અક્ષય કુમાર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં ફાંસી આપવામાં આવી છે. આ સજા બાદ સમગ્ર દેશમાં ઉત્સાહ (Justice Delivered) પૂરાયો હોય તેવું લાગે છે. તો બીજી તરફ નિર્ભયાને સાત વર્ષ બાદ ન્યાય મળતા તેના પરિવારજનો પણ ખુશ થયા હતા. પરંતુ ફાંસીની આગામી રાત દોષિતો માટે પણ દુખદાયક રહી હતી.
Mar 20,2020, 8:52 AM IST
nirbhaya case
ફાંસીની છેલ્લી 10 મિનીટ: ક્યારે દોષિતોના હાથ-પગ બંધાયા અને ક્યારે કાળો નકાબ પહેરાવાય
નિર્ભયા કેસ (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને આજે સવારે નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી (Justice Delivered) આપી દેવામાં આવી. આ દરમિયાન તિહાર જેલ (Tihar Jail) ની બહાર મીડિયા અને લોકોનો જમાવડો રહ્યો હતો. લોકો હાથમાં તિરંગો લઈને બહાર ઉભા હતા. જેલની અંદરથી જેમ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવાના સમાચાર આવ્યા, તો બહાર ભારત માતાની જય જયકારના નારા ગુંજી ઉઠ્યા હતા. ત્યારે અહીં વાંચી લો કે, નિર્ભયાને ન્યાયના અંતિમ 10 મિનીટનું શું શું થયું હતું....
Mar 20,2020, 8:35 AM IST
nirbhaya case
ફાંસી બાદ દીકરીની તસવીરને ગળે લગાવી, બાદમાં નિર્ભયાના માતા બોલ્યા કે....
નિર્ભયા (Nirbhaya Case) ના ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસીના માંચડા પર લટકાવવામાં આવ્યા. ફાંસી થતા જ નિર્ભયાની માતા આશાદેવી (Asha Devi) જે સોસાયટીમાં રહે છે, તેની બહાર ભીડ એકત્રિત થઈ ગઈ હતી. તેના બાદ આશા દેવી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા હતા.
Mar 20,2020, 8:11 AM IST
nirbhaya case
7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
નિર્ભયા કેસ (Nirbhaya Case) માં દોષિત અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતોને નક્કી કરાયેલ સમય મુજબ સવારે 5.30 કલાકે ફાંસી આપવામાં આવી. હવે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બહર, 2012ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે.
Mar 20,2020, 7:49 AM IST
Trending news
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી
breaking news
સ્મશાનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢીને કારમાં મૂકી સળગાવ્યો! કરોડોનો ક્લેઈમ પાસ કરાવવા
ભુપેન્દ્રસિંહ ઝાલા
BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર; હવે ખૂલશે મોટા રાજ!
female viagra
ફીમેલ વાયગ્રાઃ યૌન ઈચ્છાઓની કમી દૂર કરનારી આ દવા કઈ રીતે કરે છે કામ? જાણો તેના ફાયદા
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
Sikandar
Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત