हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jennifer Winget
Jennifer winget News
Bigg Boss
સલમાને સાત વાર ઓફર કરી તો પણ આ કલાકારોએ બિગ બોસનો હિસ્સો બનવાની પાડી દીધી ના..!
Celebs Who Rejected Bigg Boss: બિગ બોસ 17 માટે સ્પર્ધકોને ફાઈનલ કરવામાં આવી રહ્યા છે. ઘણા નામ સામે આવ્યા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સેલેબ્સને દર વર્ષે શોમાં આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે પરંતુ તેઓ દરેક સિઝનમાં રિજેક્ટ કરે છે.
Aug 20,2023, 16:27 PM IST
Rashami Desai
છૂટાછેડા બાદ બહુ ખુલી ગઈ છે આ હીરોઈનો! બોલ્ડ ફોટા મચાવે છે ધમાલ
More Hot And Bold After Divorce: આ હીરોઈનોનો હાલ બોલીવુડમાં દબદબો છે. હોટનેસમાં આ હીરોઈનો સામે બીજી હીરોઈન ભરે છે પાણી. એમાંય ફિગરની વાત આવે ત્યારે મલાઈકા અરોરા, શ્વેતા તિવારી અને રશ્મિ દેસાઈ જેવું હોટ ફિગર બીજા કોનું હોઈ શકે? છૂટાછેડા પછી વધુ હોટ અને બોલ્ડ: બોલિવૂડ અને ટેલિવિઝનની ઘણી સુંદરીઓ છે જે અભિનય સિવાય તેમના ગ્લેમરસ દેખાવ માટે જાણીતી છે. પરંતુ છૂટાછેડા પછી, આ સુંદરીઓ બોલ્ડનેસના એટલી હદે હતી કે તેઓ દરરોજ એકથી વધુ ફોટા શેર કરતી રહે છે.
May 31,2023, 16:05 PM IST
Aashiqui 3
કાર્તિક આર્યન પાછળ આ હસીનાઓ છે પાગલ, જાણો લિસ્ટમાં કોના કોના છે નામ સામેલ
Kartik Aaryan Actress: 'ભુલ ભુલૈયા 2' થી ધમલ મચાવ્યા બાદ હવે કાર્તિક આર્યન ફરી એકવાર લોકોના દિલ પર કબજો જમાવવા માટે આવી રહ્યો છે. તેમણે તાજેતરમાં જ પોતાની નવી ફિલ્મની જાહેરાત્ક અરી છે અને તે ફિલ્મનું નામ છે 'આશિકી 3' જેમાં કાર્તિક લીડ રોલ ભજવતા જોવા મળશે. પરંતુ કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કઇ-કઇ હિરોઇનો જોવા મળશે. તે જાણવા માટે ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે. આ દરમિયાન કેટલીક હસીનાઓના નામ સામે આવી રહ્યા છે.
Mar 5,2023, 19:17 PM IST
Disha Patani
જીન્સના બટન ખોલી આ અભિનેત્રીઓએ બતાવ્યો હોટ અવતાર, પાર કરી હદો
Bollywood Acresses Hot Look: જીન્સના બટન ખોલીને જ્યારે જ્યારે હસીનાઓએ હુસ્નના જલવા બતાવ્યા તો ખરેખર કમાલ થઇ ગયો. દિલમાં હલચલ મચી ગઇ અને એક તોફાન મચી ગયું. તો ચાલો બતાવીએ આ અભિનેત્રીઓનો હોટ અવતાર.
Dec 24,2022, 17:13 PM IST
aashiqui 3
કાર્તિક આર્યન સાથે 'આશિકી' કરવા લાગી હસીનાઓની લાઇન, લિસ્ટમાં આ નામ પણ સામેલ
Kartik Aaryan Actress: 'ભુલ ભુલૈયા 2' થી ધમલ મચાવ્યા બાદ હવે કાર્તિક આર્યન ફરી એકવાર લોકોના દિલ પર કબજો જમાવવા માટે આવી રહ્યો છે. તેમણે તાજેતરમાં જ પોતાની નવી ફિલ્મની જાહેરાત્ક અરી છે અને તે ફિલ્મનું નામ છે 'આશિકી 3' જેમાં કાર્તિક લીડ રોલ ભજવતા જોવા મળશે. પરંતુ કાર્તિક આર્યન સાથે આ ફિલ્મમાં કઇ-કઇ હિરોઇનો જોવા મળશે. તે જાણવા માટે ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે. આ દરમિયાન કેટલીક હસીનાઓના નામ સામે આવી રહ્યા છે.
Sep 8,2022, 17:50 PM IST
Will Smith
દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો
Will Smith attack on Chris Rock: મનોરંજન જગતના કાલાકારો તેમના અભિનય માટે જાણીતા છે. દુનિયામાં ઘણા લોકો આ સ્ટાર્સ પર પોતાનું દિલ લુટાવે છે. દુનિયા સામે આ સ્ટાર્સની અલગ જ શાનો ઓ શૌકત હોય છે. એવામાં આ સ્ટાર્સની બેઇજ્જતી થવી પણ એકદમ સરળ છે. ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ દુનિયા સામે પોતાની બેઇજ્જતી કરાવી ચૂક્યા છે. કોઇએ દુનિયા સામે મુક્કો ખાધો તો કોઈએ મોઢા પર લાફો...! કેટલીક વાર સ્ટાર્સ એવી અનિચ્છનીય ઘટનાઓનો શિકાર થઈ ચૂક્યા છે. આ ઘટનાઓના કારણે આ સ્ટાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા. ઓસ્કર 2022 ના સમારોહમાં હોલીવુડ એક્ટર વિલ સ્મિથે દુનિયા સામે કોમેડિયન ક્રિસ રોકના મોઢા પર મુક્કો માર્યો છે. ક્રિસ રોક પહેલા પણ ઘણા સ્ટાર દુનિયા સામે લાફો ખાઈ ચૂક્યા છે. અમારા આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જઓ દુનિયા સામે બેઇજ્જત થઈ ચૂક્યા છે.
Mar 29,2022, 13:42 PM IST
જેનિફર વિંગેટ
Jennifer Winget ના બર્થ ડે પર જુઓ તેમના બોલ્ડ Photos
'બેપનાહ' એક્ટ્રેસ જેનિફર વિંગેટ આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. વર્ષ 1985માં જેનિફરનો મુંબઇમાં જન્મ થયો હતો. જેનિફર વિંગેટ ટીવીની સૌથી મોટી ડિમાંડિંગ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે.
May 31,2020, 0:07 AM IST
Trending news
shivam dube
6 વર્ષ મોટી મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, પછી કર્યાં લગ્ન
woman safety
11 માસનું દુકાન ભાડું અને એક મહિનાનું શાકભાજી ભરી આપ્યું! દાહોદ પોલીસનો પ્રેરણારૂપ..
Sa Re Ga Ma Pa
ZEE ટીવીના શો 'સા રે ગા મા પા' ફાઇનલિસ્ટ શ્રદ્ધા અને પાર્વતીએ યુકેમાં કર્યું પરફોર્મ
gujarat
બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ! હથેળી-છાતીના ભાગે ઉપરા-છાપરી છરીના ઘા
World Cancer Day 2025
ખતરનાક કેન્સરની બીમારી, ભારતમાં દર વર્ષે 9 લાખ લોકોનાં મોત, યુવાઓે પણ ઝપેટમાં
stock market
બજેટ 2025 બાદ કયા કરશો રોકાણ? બ્રોકરેજે આ 8 શેરમાં આપી ખરીદીની સલાહ, જાણો વિગત
Salary Hike
આઠમાં પગાર પંચમાં આટલો વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, જાણો વિગત
gujarat
200થી વધુ રાઇડર્સે બાઇક પર ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર, સર્જાયા અદ્ભુત દ્રશ્યો
breaking news
બેટ દ્વારકાના બાલાપર ગામે HCના ચુકાદાની મિનિટોમાં જ 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું!
Ahmedabad Shocker
પત્નીએ માંગ્યા છૂટાછેડા તો પતિએ લીક કર્યા પ્રાઈવેટ PHOTO અને VIDEO, પરિણીતાએ શરીરનો.