हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
JEE Main
Jee main News
education
હવે ઓનલાઈન થશે NEET EXAM, જાણો ભારત સરકારનો નવો પ્લાન
NEET UG EXAM: વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું છે કે NEET-UG પરીક્ષાની અખંડિતતા પર ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર આવતા વર્ષથી પરીક્ષા ઓનલાઈન હાથ ધરવાની શક્યતા પર વિચાર કરી રહી છે.
Jun 30,2024, 12:58 PM IST
JEE Main
JEE Mains Result 2024: આજે જાહેર થશે પરીણામ, જાણો ક્યાં અને કેવી રીતે ચેક કરશો સ્કોર
JEE Mains 2024 Result Today: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે આજે 12 ફેબ્રુઆરીએ જેઇઇ મેઇન્સ 2024 પ્રથમ સત્રના પરિણામ જાહેર કરશે. પરિણામ કેટલા વાગે આવી શકે છે આવો જાણીએ.
Feb 12,2024, 9:22 AM IST
Government of India
મોદી સરકારની અનોખી ભેટ, હવે NEET અને JEE Main સહિતની પરીક્ષાઓ માટે મળશે મફત કોચિંગ
બાળકો સાથી પર નિષ્ણાતો દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયોની મદદથી તેમના ખ્યાલોને સ્પષ્ટ કરી શકશે. અથવા એમ કહો કે આની મદદથી બાળકો જે વિષયોમાં નબળા છે તે તમામ વિષયો માટે દોષરહિત તૈયારી કરી શકશે. NEET અને JEE Main સહિત અન્ય પરીક્ષાઓ માટે મોદી સરકાર કરાવશે મફતમાં તૈયારી...
Mar 5,2023, 7:51 AM IST
JEE Main 2023
JEE Mains : એપ્લિકેશન કરેક્શન વિન્ડો ખૂલી, તમારી પાસે હવે ગણતરીનો સમય છે, જલદી કરજો
JEE Mains 2023: JEE Mains 2023ની કરેક્શન વિન્ડો 14 જાન્યુઆરીના રોજ રાત્રે 11:50 વાગ્યા સુધી ખુલ્લી રહેશે... જો ફોર્મમાં કોઈ કરેક્શન કરાવવા હોય તો આ તક ઝડપી લેજો
Jan 13,2023, 19:48 PM IST
jee main admit card 2022
ક્યારે મળશે JEE Main ના એડમિટ કાર્ડ, જાણો લેટેસ્ટ અપડેટ
Jun 8,2022, 15:07 PM IST
Bhavnagar
JEE Main: ફિઝિક્સમાં 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવી આયુષે પ્રાપ્ત કર્યો ફર્સ્ટ રેન્ક
આયુષે દેશમાં અલગ-અલગ IITsમાં એડમિશન માટે લેવામાં આવતી ખૂબ જ મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Main) ની પરીક્ષા માં ફિઝિક્સ વિષયમાં 100 માથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
Aug 8,2021, 17:13 PM IST
jee main exam date 2021
JEE Main Exam 2021 Updates: હવે 1 વર્ષમાં 4 વખત આપી શકે JEE એક્ઝામ, જાણો શિડ્યૂલ
જેઇઇ મેન પરીક્ષા 2021 (JEE Main Exam 2021)ના માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર NTA ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.
Dec 16,2020, 21:30 PM IST
JEE 2020
ગુજરાતના 13 જિલ્લાઓના 32 સેન્ટરો પર JEE પરીક્ષાનો થયો પ્રારંભ
દેશભરમાં આજથી JEEની પરીક્ષા (JEE 2020) નો પ્રારંભ થઈ ગયો છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી JEEની પરીક્ષા લેવામાં આવશે
Sep 1,2020, 10:12 AM IST
નીટ
NEET, JEE Main 2020: મુલતવી રાખી પરીક્ષાઓ, HRD મંત્રાલયે નવી તારીખો કરી જાહેર
કોરોનાના વધતા કેસોને લઇ જેઇઇ મેન (JEE main) અને નીટ (NEET 2020) પ્રવેશ પરીક્ષાને મુલતવી રાખી છે. આ વાતની જાણકારી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વીટ દ્વારા આપી હતી. જુલાઈમાં આયોજિત થનારી પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.
Jul 3,2020, 22:03 PM IST
નીટ
NEET, JEE Main 2020: પરીક્ષાઓના ફરી મુલતવી રાખવાની સંભાવના
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંકટ મામલે થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન 2020 (JEE Main 2020) ફરી મુલતવી રાખવામાં આવી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ જેઇઇ મેન અને નીટ પ્રવેશ પરીક્ષાઓના આયોજનને લઇને બનાવેલી સમિતિ દ્વારા આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
Jul 3,2020, 17:39 PM IST
neet 2020
લૉકડાઉનઃ દેશભરમાં NEET, JEEની પરીક્ષા સ્થગિત, હવે મેના અંતમાં યોજાશે
કોરોના વાયરસને કારણે દેશભરમાં યોજાનારી નીટ અને JEEની પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા મેના અંતિમ સપ્તાહમાં આયોજીત થશે.
Mar 27,2020, 21:00 PM IST
જેઈઈ મેઇન
JEE મેઇનના પરીણામ થયા જાહેર, સુરતના રાધવ સોમાણીનો ગુજરાતમાં પ્રથમ ક્રમ
જેઈઈ મેઈન દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવ્યા છે. દેશભરના 467 પરીક્ષા કેન્દ્રો પર સેન્ટર પર 8 લાખ 74 હજાર 469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં દેશભરમાં મધ્યપ્રદેશા ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ગુજરાતમાંથી સુરતના વિદ્યાર્થીએ રાઘવ સોમાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.
Jan 19,2019, 20:17 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી