हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Internet service
Internet service News
pakistan
શું પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સાવ બંધ થઈ જશે? જાણો કેમ લોકોમાં વ્યાપી ગયો છે ફફડાટ
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. દેશમાં વીજ સંકટ જ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે સરકારે જનતાના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.
Jul 2,2022, 13:44 PM IST
5G Internet service
5G સ્પેક્ટ્રમની હરાજીને મળી મંજૂરી, જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઈન્ટરનેટ સર્વિસ
ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે.
Jun 15,2022, 12:54 PM IST
Kisan Mahapanchayat
ખેડૂતોની મહાપંચાયતને લઈને છાવણીમાં ફેરવાયું કરનાલ, 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મહાપંચાયત કર્યા બાદ હવે ખેડૂત સંગઠન આજે હરિયાણાના કરનાલમાં મહાપંચાયત કરી રહ્યા છે. જેને જોતા પ્રશાસને કરનાલ સહિત 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે તથા કલમ 144 લાગુ કરી છે.
Sep 7,2021, 13:09 PM IST
બ્રોડબેન્ડ ઓફર
3 મહિના માટે ફ્રીમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, આ કંપનીની દમદાર ઓફર
બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એક્સાઇટેલ (Excitel)એ યૂઝર્સો માટે એક જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે, જેમાં યૂઝર કોઈ ચાર્જ વગર 3 મહિના માટે ફ્રીમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકે છે.
Nov 4,2020, 20:17 PM IST
Citizenship Amendment Act 2019
જુમ્માની નમાઝ પહેલા યુપીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ, ઈન્ટરનેટ બંધ
નાગરિકતા કાયદા પર થઈ રહેલા વિરોધને જોતા આજે જુમ્માની નમાજ પહેલા ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે.
Dec 27,2019, 8:49 AM IST
ઇન્ટરનેટ સેવા
ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત ખોટી: પ્રદિપસિંહ જાડેજા
ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત ખોટી: પ્રદિપસિંહ જાડેજા
Dec 20,2019, 21:20 PM IST
ઇન્ટરનેટ સેવા
ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત અફવા, જુઓ વીડિયો
ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની વાત અફવા, જુઓ વીડિયો
Dec 20,2019, 20:15 PM IST
ભાવનગર
મહુવામાં VHP પ્રમુખની હત્યાને પગલે વાતાવરણ તંગ, ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ
ભાવનગરના મહુવામાં VHP પ્રમુખની હત્યાના ઘટના બાદ ગત મોડીરાતે વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાની ટોળાએ અનેક વિસ્તારમાં કેબીન અને ટાયરો સળગાવ્યા હતા.
Oct 26,2018, 9:36 AM IST
Trending news
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 5થી વધુના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
gujarat
ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? ચાલુ બસમાં મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ
gujarat
નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો