हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
117/ 6
(44.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IND vs NZ Score Live
Ind vs nz score live News
Hardik Pandya
ગિલની સદી બાદ બોલરોનો કહેર, ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, 2-1થી શ્રેણી જીતી
IND vs NZ 3rd T20: ભારતે ત્રીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રને કારમો પરાજય આપી ત્રણ મેચની સિરીઝ કબજે કરી લીધી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી.
Feb 1,2023, 22:12 PM IST
ICC Men's ODI team rankings
કીવીને પછાડી વનડેનું નવુ બાદશાહ બન્યું ભારત, જાણો રેન્કિંગમાં અન્ય ટીમોની સ્થિતિ
ICC ODI Rankings: ભારતે વનડે સિરીઝના અંતિમ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને હરાવી દીધુ છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા વનડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. સિરીઝ શરૂ થતાં પહેલા નંબર-1 ટીમ રહેલી ન્યૂઝીલેન્ડને ભારે નુકસાન થયું છે. તે ટોપ-3માંથી પણ બહાર થઈ ગઈ છે.
Jan 24,2023, 21:48 PM IST
Rohit Sharma
ઈન્દોરમાં ગિલ-રોહિતનો ધમાકો, ઓપનરોની સદીની મદદથી ભારતે 50 ઓવરમાં ફટકાર્યા 385 રન
India vs New Zealand: પ્રથમ બે વનડે જીતીને સિરીઝ કબજે કરી ચુકેલી ભારતીય ટીમે ઈન્દોરમાં બેટિંગ વિકેટ પર રનનો ઢગલો કર્યો છે. બંને ઓપનરોની સદી અને હાર્દિક પંડ્યાની અડધી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન ફટકારી દીધા છે.
Jan 24,2023, 17:12 PM IST
Rohit Sharma
IND vs NZ: ઈન્દોર વનડેમાં ગિલ અને રોહિતે ફટકારી સદી, બનાવ્યા આ રેકોર્ડ
India vs New Zealand: ભારતે ત્રીજી વનડે મેચમાં શાનદાર શરૂઆત કરતા 27 ઓવરમાં 1 વિકેટે 222 રન ફટકારી દીધા છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી છે.
Jan 24,2023, 15:41 PM IST
Michael Bracewell
IND vs NZ: માઇકલ બ્રેસવેલની અદ્ભુત ઈનિંગ, હૈદરાબાદ વનડેમાં માંડ-માંડ જીત્યું ભારત
India vs new zealand:ભારતે પોતાની વિજય યાત્રા જારી રાખતા હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 12 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Jan 18,2023, 21:56 PM IST
Shubman Gill
IND vs NZ: ગિલની બેવડી સદી, ભારતે 50 ઓવરમાં 8 વિકેટે ફટકાર્યા 349 રન
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં ભારતે રનનો વરસાદ કર્યો છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે 349 રન ફટકારી દીધા છે અને કીવી ટીમને જીત માટે 350 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Jan 18,2023, 17:35 PM IST
Shubman Gill
IND vs NZ: હૈદરાબાદમાં શુભમન ગિલનો ધમાકો, બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ
india vs New Zealand: ભારતના યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં ધમાકેદાર ઈનિંગ રમી છે. ગિલે સતત બીજી વનડે મેચમાં સદી ફટકારી છે. ગિલ 208 રન બનાવી આઉટ થયો હતો.
Jan 18,2023, 17:47 PM IST
Trending news
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે