हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IAS Tina Dabi
Ias tina dabi News
IAS
IAS Tina Dabi એ પુત્રની સાથે શેર કર્યો ફોટો, પોતે પણ બદલાઇ ગઇ આટલી
IAS Tina Dabi રાજસ્થાન કેડરના અધિકારી છે. તે જેસલમેરની પ્રથમ મહિલા જિલ્લા કલેક્ટર પણ રહી ચૂકી છે. તેણે જેસલમેરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગર્ભાવસ્થા દરમિયાન તેણે જયપુરમાં નોન-ફિલ્ડ પોસ્ટિંગ માટે કહ્યું હતું.
Nov 9,2023, 8:59 AM IST
IAS Tina Dabi
જાણિતા IAS ટીના ડાબી બની માતા, પુત્રને આપ્યો જન્મ
IAS Tina Dabi Became Mother: આઇએએસ ટીના ડાબી અને આઇએએસ પ્રદી ગવાંડે માતા પિતા બની ગયા છે. ટીના ડાબી જયપુરની એક હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે.
Sep 16,2023, 11:15 AM IST
IAS Tina Dabi
જિલ્લાનો 'રાજા' હોય છે કલેક્ટર, પાવર અને પગારનું પૂછો જ મત..જાણો A to Z માહિતી
IAS Officer Salary: DMનો માસિક પગાર કેટલો હોય છે? સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે.
May 24,2023, 12:44 PM IST
IAS Tina Dabi
મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ
સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે.
Jan 10,2023, 20:41 PM IST
Beauty with Brains
આ મહિલા અધિકારીઓ સામે બોલિવુડ એક્ટ્રેસ પણ પડે છે ફિક્કી, સોશિયલ મીડિયામાં છે બોલબાલા
Beauty with Brains: આજે અમે તમને ભારતની એ દીકરીઓને મળવીશું જે Beauty with Brains ની કહેવતને સાકાર કરે છે.
Oct 29,2022, 23:39 PM IST
IAS Tina Dabi
IAS અતહરની સગાઈ વચ્ચે ગોવામાં પતિ સાથે ફરતી જોવા મળી ટીના ડાબી, વાયરલ થઈ તસવીર
IAS Tina Dabi Photo: IAS ટીના ડાબી હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના જીવન સાથે જોડાયેલી તમામ ક્ષણની તસવીર શેર કરતી રહે છે. તેના પૂર્વ પતિ આઈએએસ અતહર આમિર જલદી લગ્ન કરવાનો છે. તેણે સગાઈ કરી લીધી છે. આ વચ્ચે ટીના ડાબી પોતાના પતિની સાથે ગોવામાં રોમેન્ટિક સમય પસાર કરી રહી છે.
Jul 3,2022, 22:33 PM IST
Beauty with Brains
આ મહિલા અધિકારીઓ સામે બોલિવુડ એક્ટ્રેસ પણ પાણી ભરે, સોશિયલ મીડિયામાં મચી છે ધૂમ
આ મહિલા ઓફિસર ના માત્ર પોતાના કામથી પરંતુ સોશિયલ મીડિયા પર આવવાવાળા પોતાના ફોટોઝના કારણે પણ ચર્ચામાં છે. ફેન્સ અને ફોલોઅર્સમાં આ દિકરીઓ કોઈ એક્ટ્રેસથી કમ નથી. તેમના ફોટોઝ અને પ્રગતિ પ્રેરણા આપે છે
Apr 8,2022, 19:59 PM IST
IAS Tina Dabi
પ્રેમ, લગ્ન, છુટાછેડા અને ફરી પ્રેમ.... નવા જીવનની શરૂઆત કરી રહી છે આઈએએસ ટીના ડાબી
આઈએએસ ટીના ડાબી બીજીવાર લગ્ન કરવા જઈ રહી છે. તે આઈએએસ પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કરશે. તેને લઈને ટીનાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે બંને 22 એપ્રિલે જયપુરમાં લગ્ન કરશે.
Mar 29,2022, 15:34 PM IST
Trending news
Vadodara Municipal Corporation
ભાવનગરમાં 8 તો વડોદરામાં 6 મહિનાથી ચાલી રહ્યું છે રોડનું કામ, તંત્રની ધીમી કામગીરી
para swimmer
90 ટકાથી વધુ દિવ્યાંગતા, સ્વીમિંગમાં કરી તનતોડ મહેનત, જાણો મોહન ચાસિયાની કહાની
Illegal Immigrants
અમેરિકાથી હાંકી કઢાયેલા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
Agri Business Idea
આ સુપરફૂડની ખેતીથી કરો કરોડોની કમાણી, જાણો આ અદ્ભુત બિઝનેસ આઈડિયા વિશે
Delhi Election EXIT Polls
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ચોંકાવનારા, શું રાજધાનીમાં થશે સત્તા પરિવર્તન?
Illegal Immigrants
યુરોપનું કહી દીકરી અમેરિકા પહોંચી.. કોઈએ છુપાવી ડંકી રૂટની વાત.. બે ગુજરાતીઓની કહાની
Delhi Election EXIT Polls
Delhi Election EXIT Polls: દિલ્હીમાં કોણ બનાવશે સરકાર, AI એક્ઝિટ પોલમાં થયો ખુલાસો
US military aircraft
અમેરિકાએ ડિપોર્ટ કર્યા, ગુજરાતી માતાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું પુત્ર-પુત્રવધૂએ...
Father Killed son in Ahmedabad
અમદાવાદમાં એક પિતાની ખતરનાક કરતૂત, પોતાના જ દિકરાને ઝેર આપી મારી નાખ્યો
gujarati returen from us
અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલે કરી અપીલ, કહ્યું તે પણ આપણા.....