हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
human trial
Human trial News
Colchicine
કોરોનાને ભગાડવા માટે 'રામબાણ' સાબિત થઈ શકે છે Arthritis ની આ દવા
કોરોના (Corona) મહામારી સામે લડવા માટે રોજરોજ નવા હથિયારોની શોધ થઈ રહી છે તથા તેના વિરુદ્ધ કારગર દવાઓમાં સમય સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે Arthritis ની સારવારમાં ઉપયોગી દવા કોલ્ચીસીન (Colchicine) ને કોરોના વિરુદ્ધ પ્રભાવી માનવામાં આવી રહી છે.
May 26,2021, 11:42 AM IST
Sputnik-V
russian vaccine update : રશિયાની વેક્સિનની ભારતમાં થશે ટ્રાયલ, DCGIએ આપી મંજૂરી
Sputnik-V વેક્સિનની માર્કેટિંગ કરનારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડે પાછલા મહિને ભારતમાં આ વેક્સીનની ક્લીનિકલ ટ્રાયલ અને વિતરણને લઈને સમજુતીની જાહેરાત કરી હતી.
Oct 17,2020, 17:32 PM IST
moderna coronavirus vaccine
કોરોના વેક્સિનની મનુષ્યો પર સૌથી મોટી ટ્રાયલ શરૂ, 30 હજાર લોકો પર ટેસ્ટ
Coronavirus Vaccine in US: અમેરિકામાં કોરોના વાયરસની Moderna Incની વેક્સિનની સૌથી મોટી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેને 30 હજાર વોલેન્ટિયરોને આપવામાં આવી છે.
Jul 27,2020, 19:03 PM IST
Britain
Britains Oxford University succeeds in first and second rounds of corona vaccine human trial
Britain's Oxford University succeeds in first and second rounds of corona vaccine human trial. for more details watch video.
Jul 21,2020, 12:10 PM IST
કોરોના વાયરસ
દેશમાં આ વર્ષની અંદર તૈયાર થઇ શકે છે કોરોના વેક્સીન: AIIMS
આ સમયે સમગ્ર દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે. દુનિયાભરમાં 155 જગ્યાઓ પર કોરોનાની વેક્સીન વિકસાવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે. ભારતમાં પણ તેમાં પછાળ નથી. દિલ્હીના એમ્સમાં આ મામલે સોમવારથી દેસમાં વેક્સીન નિર્માણ માટે સૌથી મોટા હ્યૂમન ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે. એમ્સમાં 100 લોકો પર હ્યૂમન ટ્રાયલ થઇવા જઇ રહ્યું છે. એમ્સના કોરોના વેક્સીનના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર ડો.સજય રાયનું આ વિશેમાં કહેવું છે કે, જો બધુ પ્લાન મુજબ થયું તો ભારતમાં આ વર્ષના અંત સુધીમાં કોરોનાની સ્વદેશી વેક્સીન વિકસીત થઇ જશે.
Jul 20,2020, 17:22 PM IST
COVAXIN
Covaxin: દિલ્હી AIIMS માં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો
દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) ના કેસ 11 લાખને પાર થઈ ગયા છે. દુનિયામાં એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. આવામાં હવે લોકોની આશા કોરોના વેક્સિન (Corona Vaccine) પર છે. દરેક જણ સવાલ કરે છે કે આખરે કોરોનાની રસી ક્યારેય આવશે. કોરોના વેક્સિન સંલગ્ન એક મોટા ખબર દિલ્હી એમ્સથી આવી રહ્યાં છે. દિલ્હી એમ્સમાં આજથી કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 100 લોકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ હશે.
Jul 20,2020, 13:07 PM IST
કોરોના વાયરસ
કોરોના વેક્સીન માટે આ ભારતીય એ દાવ પર લગાવ્યું જીવન, જાણો કોણ છે આ શખ્સ
આ સમયે તમામ લોકો કોરોના વિશે વિચારીને ડરી રહ્યાં છે. કોરોના વાયરસની વેક્સીન ટૂંક સમયમાં તૈયાર થવાની રહા જોવાઇ રહી છે. પરંતુ એક ભારતીય એવો છે જેણે આ વેક્સીન માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો છે. તમને જણાવી દઇએ કે, જયપુરમાં જન્મ અને હાલ લંડનમાં વસવાટ કરે છે દીપક પાલીવાલ. દીપલ પાલીવાલ તે થોડા લોકોમાંથી છે જેમણે કોરોના વેક્સીન ટ્રાયલમાં વોલેન્ટિયર તરીકે ભાગ લીધો છે.
Jul 12,2020, 23:25 PM IST
જોનસન એન્ડ જોનસન
જાનવરો પર ક્લિનિકલ ટ્રાયલ સફળ, બસ થોડા દિવસોમાં મળી જશે કોરોનાની રસી!
કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ લડતાં આખી દુનિયાના વૈજ્ઞાનિકોને લગભગ પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. ઘણા દેશોએ જાહેરાત કરી છે કે કોરોના વાયરસની રસી (Vaccine) શોધી લેવામાં આવી છે.
Jun 11,2020, 16:00 PM IST
કોરોના વાયરસ
COVID-19: આ દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ પર જલદી શરૂ થશે 'ક્લિનિકલ ટ્રાયલ'
અમેરિકાના ટેક્સાસ એએન્ડએમ યૂનિવર્સિટીના રિસર્ચર હજારો ડોક્ટરોને વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવતી ટીબીની વેક્સીનના 'ક્લિનિકલ ટ્રાયલ'ના ચોથા ફેજમાં ભાગ લેવા માટે કહી રહ્યા છે.
May 4,2020, 6:59 AM IST
Trending news
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી
Maharashtra Assembly Election 2024
ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાન
Gujarat Tourism
દિવાળી વેકેશનમાં પ્રવાસીઓની પસંદ બન્યું ગુજરાત, 61 લાખ લોકોએ લીધી આ સ્થળોની મુલાકાત
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા