हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujcomasol
Gujcomasol News
gujarat
ગુજરાતમાં કોર્પોરેટ મોલને ટક્કર મારે તેવા 250 મોલ ખુલશે, સસ્તામાં સસ્તી વસ્તું મળશે
ગુજકોમાસોલ 10 હજારની વસ્તી હોય તેવા વિસ્તારમાં શોપિંગ મોલ શરૂ કરશે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ મોલ અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. અમદાવાદ રિલીફ રોડ પર આવેલી ગુજકોમાસોલની ઓફિસમાં મોલ શરૂ કરવામાં આવ્યો છે.
Jun 17,2023, 20:52 PM IST
Gujcomasol
ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની જીત
રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટું માળખુ ધરાવતી સહકારી સંસ્થા ગુજકોમાસોલનું સુકાન રાજ્યના પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણી ને ફરી સોંપાયું છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ સંસ્થાનું ટર્નઓવર 2200 કરોડ થી વધુ છે અને લાખો ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે.ગુજકોમાસોલમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ પરમારને રિપીટ કરાયા છે.
Jan 16,2020, 17:15 PM IST
અમદાવાદ
અમદાવાદ : યોજાઈ ગુજકોમાસોલની 58મી સાધારણ સભા, કરાઈ મોટી જાહેરાતો
અમદાવાદમાં ગુજકોમાસોલની 58મી સાધારણ સભા યોજાઈ ગઈ છે. આ સાધારણ સભામાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
Sep 19,2019, 13:30 PM IST
નીતિન પટેલ
ગુજકોમાસોલની સામાન્ય સભામાં નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
ગુજકોમાસોલની સામાન્ય સભામાં નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
Sep 19,2019, 13:30 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા