हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Artist
Gujarati artist News
Gujarati Artist
ગુજરાતી કલાકાર વિજય સુંવાળા કાયદાના સકંજામા! ઓઢવ પોલીસનો મહેમાન થયો, જાણો શું છે કેસ
લોકગાયક વિજય સુવાડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા હાજર થતા પોલીસે ધરપકડ કરીને આગાળની કાર્યવાહી કરી છે.
Aug 28,2024, 15:53 PM IST
heart attack
જાણીતા કલાકાર ભાસ્કર ભોજકને દાહોદમાં નાટક ભજવ્યા બાદ આવ્યો હાર્ટએટેક, મૃત જાહેર
Heart Attack : હાર્ટ એટેકથી જાણીતા થિયેટર કલાકારનું મોત... મુંબઈમાં ભાસ્કર એલ. ભોજકને દાહોદમાં નાટક ભજવ્યા બાદ આવ્યો હાર્ટ એટકે... 39 વર્ષીય ભાસ્કર ભોજક અનેક સિરીયલ અને નાટકમાં કર્યું છે કામ
Oct 1,2023, 10:25 AM IST
Chello Show
છેલ્લો શો ના કલાકાર ભાવિન રબારીની શાનદાર એન્ટ્રીથી જામનગરમાં જમાવટ, જુઓ તસવીરો
મુસ્તાક દલ, જામનગરઃ હાલમાં જ છેલ્લો શો ફિલ્મને ઓસ્કરમાં એન્ટ્રી મળી છે. ત્યારે આ ફિલ્મ હવે દેશ અને દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે. લોકો આ ફિલ્મની ખુબ જ પ્રશંસા કરી રહ્યાં છે. એવા સમયે આ ફિલ્મના બાળ કલાકારની જામનગરમાં એન્ટ્રીથી જમાવટ થઈ ગઈ છે. જામનગરમાં આજે રાજવી ઠાઠમાઠ સાથે બાળ કલાકાર ભાવિન રબારી પોતાના ગામમાં પહોંચ્યો હતો. જ્યાં સરઘસ કાઢીને માનસન્માન સાથે ભાવિનની ગામમાં એન્ટ્રી કરવામાં આવી. ઓસ્કર નોમીનેટડ મુવીમાં ભાવિન રબારીએ લીડ રોલ કર્યો છે. કારમાં સવાર થઈ ભાવિન રબારીએ સૌનું સ્વાગત જીલ્યું હતું. વસઈ ગામમાં રબારી સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની તસવીરો જુઓ...
Oct 16,2022, 17:39 PM IST
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં આયોજીત ગરબામાં કલાકાર જીજ્ઞેશ કવિરાજ પર થયો ‘ડોલરનો વરસાદ
ગુજરાતના જાણીતા કલાકરા જીજ્ઞેશ કવિરાજ ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં આયોજીત જીજ્ઞેશ કવિરાજના ગરબામાં ઓસ્ટ્રેલિમા વસતા ગુજરાતી લોકો મન મુકીને ગરબે રમ્યા હતા.
Aug 18,2019, 22:58 PM IST
ભાજપ
હવે આ ગુજરાતી કલાકારોએ ધારણ કર્યો ભગવો
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે. આ પહેલા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
Aug 13,2019, 16:00 PM IST
ભાજપ
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે.
Aug 13,2019, 14:46 PM IST
ભાજપ
ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા
ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
Aug 10,2019, 17:27 PM IST
Trending news
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ