हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Lok Sabha Elections
Gujarat lok sabha elections News
Gujarat Lok Sabha Elections
આ તારીખે ફરી PM મોદી ગુજરાતના બનશે મહેમાન, મોડી સાંજે આવશે અમદાવાદ
Loksabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. જી હા...6મેના રોજ મોડી સાંજે પીએ મોદી ગુજરાત આવશે અને 7 તારીખે અમદાવાદ ખાતે મતદાન કરશે. પીએમ મોદી સવારે 7.30 વાગ્યાની આસપાસ રાણીપમાં મતદાન કરશે. મતદાન બાદ ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે રવાના થશે.
May 3,2024, 16:04 PM IST
Lok Sabha Elections 2024
લોકસભાની 25 બેઠકો 266 ઉમેદવારો મેદાનમાં, આ સીટ પર સૌથી વધારે રસાકસી
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 સીટો પર 7 મેએ મતદાન થવાનું છે. રાજ્યમાં આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ સમય મર્યાદા બાદ ગુજરાતની તમામ સીટોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
Apr 22,2024, 19:50 PM IST
Ahmedabad
લોકસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર; વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ઘડાયો પ્લાન!
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે ભાજપ ગુજરાતમાં 25 ઓગસ્ટે શરુ થનારા મતદાતા ચેતના અભિયાનમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો કે ભાજપ સંગઠનના હોદ્દેદારો ક્યાંથી અને કઈ રીતે ઝુંબેશ શરુ કરશે તે જણાવવા આદેશ અપાયા છે.
Aug 22,2023, 19:56 PM IST
Ahmedabad
પાટીલે આ કરી બતાવ્યું તો એમને દિલ્હી જતા કોઈ નહીં રોકી શકે, PM મોદીએ આપવું પડશે પદ
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ બેઠકો મેળવવા માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરેન્દ્રનગરમાં મળેલી કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તમામ કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યો હતો.
Jan 24,2023, 20:19 PM IST
લોકસભા ચૂંટણી 2019
વડોદરા: કલાના માધ્યમથી મતદારોને અનોખી અપીલ, રોડ પર બનાવ્યા 3ડી પેઇન્ટિંગ
સમગ્ર ગુજરાતમાં વડોદરા ખાતે સૌપ્રથમવાર મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સૌથી મોટા અને વાહનોની અવરજવરથી ભરચક રહેતા મુખ્યમાર્ગ ઉપર થ્રીડી પેઇન્ટિંગના માધ્યમથી મતદારોને મતદાન કરવાનો સંદેશો આપતું પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
Apr 8,2019, 18:09 PM IST
લોકસભા ચૂંટણી 2019
જે ભાષા પાકિસ્તાન બોલે છે તેવી જ ભાષા કોંગ્રેસીઓ બોલી રહ્યા છે: CM રૂપાણી
લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઇને આજેથી ભાજપ દ્વાર ચાર દિવસ ગુજરાતના તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મહેસાણાથી આ વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઇ પટેલ સહિતના ભજપના આગેવાનો ખાસ હાજર રહેશે.
Mar 24,2019, 19:39 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના વિજય સંકલ્પ સંમેલનનો પ્રારંભ, મહેસાણા ખાતે સીએમ રૂપાણી આપશે હાજરી
લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
Mar 24,2019, 16:12 PM IST
અલ્પેશ ઠાકોર
અહેમદ પટેલ સાથે અલ્પેશ ઠાકોરની બેઠક, કોંગ્રેસમાંથી નહીં આપે રાજીનામું
ઓબીસી નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અહેમદ પટેલ સાથે બેઠક ચાલી રહી છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહીતિ અનુસાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાના નથી.
Mar 8,2019, 13:01 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા 2019: ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે કર્યું માઇક્રો પ્લાનિંગ
ગુજરાતની લોકસભાની 26 સીટોની ચૂંટણી માટે કોંગ્રસે પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે. શનિવારે યોજાયેલી પ્રચાર સમિતિની બેઠકમાં ચૂંટણી દરમ્યાન મહિલા સંમેલન કરી પ્રિયંકા ગાંધીને બોલાવવાનો પ્રસ્તાવ રાખવામા આવ્યો ઉપરાંત લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વિધાનસભા ત્રણ સભા મળી 5૦૦ જેટલી સભાઓ કરવાનો નિર્ણય કરાયો જેમાં 4૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભાઓ ગજવશે અને તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
Feb 9,2019, 17:36 PM IST
Trending news
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો