हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
81/ 1
(19.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Goods and Service Tax
Goods and service tax News
gst council
GST Council: બેઠકમાં બીજા દિવસે રાજ્યોને ઝટકો, ગેમિંગ-કસીનો પર થયો આ નિર્ણય
તમામ રાજ્યોએ વળતરની વ્યવસ્થા વધારવાની માંગ કરી છે પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઓગસ્ટમાં મળનારી કાઉન્સિલની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
Jun 29,2022, 18:02 PM IST
GST
GSTની શરૂઆતથી GST કલેક્શન ચોથી વખત ₹1.40 લાખ કરોડને પાર, ગત વર્ષ કરતાં 44% નો વધારો
સરકારે IGSTમાંથી ₹27,924 કરોડ CGST અને ₹23,123 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી મે 2022ના મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹52,960 કરોડ અને SGST માટે ₹55,124 કરોડ છે.
Jun 2,2022, 19:14 PM IST
GST
GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, કાપડ પર 5 ટકા યથાવત રહેશે જીએસટી
આજે વર્ષ 2021 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બર (31 December) ના રોજ સવારે 11 વાગ્યાથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Dec 31,2021, 13:49 PM IST
bharat bandh
આજે વેપારીઓનું 'ભારત બંધ', જાણો શું હશે ખુલ્લું અને શું રહેશે બંધ
દેશના 8 કરોડથી વધુ વેપારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સુધારો લાવવા માટે આજે ભારત બંધ (Bharat Bandh) નું આહ્વાન કર્યું છે. આ નિર્ણયનું સમર્થન કરતા ટ્રાન્સપોર્ટ સંગઠનો (Transporters Association) એ ટ્રકોને પાર્ક કરીને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે.
Feb 26,2021, 8:43 AM IST
GST Collection
GST કલેક્શનમાં 5.29 %નો ઘટાડો, ઓક્ટોબરમાં થયું 95,380 કરોડ
ઓક્ટોબર(October) મહિના કુલ જીએસટી(GST) કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી(CGST)નો હિસ્સો રૂ.17,582 કરોડ અને રાજ્ય જીએસટી (SGST) નો હિસ્સો રૂ.23,674 કરોડનો રહ્યો છે. ઈન્ટીગ્રેટેડ જીએસટી (IGST) રૂ.46,517 કરોડ રહ્યું છે
Nov 1,2019, 21:35 PM IST
જીએસટી
GST લાવ્યું અચ્છે દિન, ઘરેલૂ સામાન પર દરેક પરિવારને થાય છે આટલા રૂપિયા બચત
જીએસટી લાગૂ થયા બાદ એક ભારતીય પરિવારને અનાજ, ખાદ્ય તેલ અને સૌંદર્ય પ્રસાધનો સહિત અન્ય રોજિંદા જરૂરિયાતના સામાનની કિંમત 8,400 રૂપિયાની માસિક ખરીદી પર ટેક્સમાં સરેરાશ 320 રૂપિયા સુધીની બચત થઇ રહી છે. નાણા મંત્રાલયના એક સૂત્રએ ગ્રાહકોના ખર્ચના આંકડા આંકડાઓનું વિશ્લેષણનો હવાલો આપતાં આ વાત કહી હતી. સરકારે એક જૂલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ કર્યો હતો, ત્યારબાદ વેચાણ ટેક્સ અથવા વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવા 17 અલગ-અલગ કેંદ્વીય અને રાજ્ય ટેક્સ જીએસટીમાં એડજસ્ટ થઇ ગયા છે.
Dec 17,2018, 14:14 PM IST
Trending news
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ