हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
WI
351/ 5
(84)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Foreign companies
Foreign companies News
Foreign companies
ગુજરાતમાં વિદેશી કંપનીઓ આવતી નથી, આવે તો રોજગાર આપતી નથી, રોજગાર આપે તો ભીખની જેમ આપ
કુરંગા સ્થિત RSPL ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ પર ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આજે વિશાળ સંખ્યામાં પહેલા દિવસે આંદોલનમાં મહિલાઓ સહિત ખેડૂતો અને બેરોજગારોએ જોડાયા હતા. ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવા તેમજ ખેડૂતોના ખેતરોમાં જાવા માટેના આંતરિક રસ્તા રાજમાર્ગ સહિતના મુદ્દે તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતા તેમજ ગામના રસ્તાઓની હાલત કફોડી કરનાર કંપની સામે યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. આજે ઉપવાસ આંદોલનમાં મહિલાઓ ના આંખોમાં આંસુઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે કંપનીએ સ્થાનિકો સાથે કેટલો અન્યાય કર્યો છે.
Mar 25,2022, 19:29 PM IST
Trending news
lifestyle
ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રહેલી આ વસ્તુઓ કરી દેશે કાળા
gujarat weather forecast
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ખુબ જ ભારે! જાણો ભયાનક આગાહી
President Joe Biden
જો બાઇડેનના પરિવારે પણ માની લીધી હાર? Exit પ્લાન પર થઈ રહી છે ચર્ચા
kanwar yatra 2024
Kanwar Yatra: દુકાનો પર નામ લખવાના આદેશ પર ભાજપના સાથી પક્ષોએ કર્યો વિરોધ
gujarat
ગુજરાત ભાજપમાં ભૂકંપ; ધર્મેન્દ્ર શાહને કોષાધ્યક્ષ અને AMC પ્રભારી પદેથી હટાવ્યા!
Junagadh news
શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલ
gujarat
હદ છે હવે! નકલીની ભરમાર વચ્ચે ખૂલ્યું ડુપ્લીકેટ પાસનું કારસ્તાન, ST તંત્રમાં દોડધામ
Ahmedabad
ખોખરા પોલીસે ક્રિકેટ સટ્ટાના કૌભાંડનો કર્યો પર્દાફાશ: દિલ્હીની મહિલાનો પણ હાથ!
Budh Gochar
5 ઓગસ્ટથી આ રાશિઓ પર કૃપા કરશે બુધ દેવ, ચમકી જશે સૂઈ ગયેલું ભાગ્ય
gujarat
અમદાવાદમાંથી ઝડપાયું હથિયારોની હેરાફેરીનું નેટવર્ક; કુખ્યાત ગેંગસ્ટરને વેચવાના હતા