हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Digital Currency
Digital currency News
Business News
ભારતમાં ક્યારે થશે Cryptocurrency ની એન્ટ્રી? જાણો શું છે મોદી સરકારનો પ્લાન
Nirmala Sitharaman on Cryptocurrency : નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યુ કે, મની લોન્ડ્રિંગ અથવા આતંકવાદીઓને નાણાંકીય પોષણ આપવા માટે પણ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થઈ શકે છે. આ ચિંતા માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોની છે.
Apr 28,2022, 11:42 AM IST
Tax On Cryptocurrency
તમે પણ લગાવી રહ્યા છે રિયલ એસ્ટેટ કંપનીઓમાં પૈસા તો થઇ જાવ સાવધાન, રાકેશ ઝુનઝુનવાલાએ
અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે રિયલ્ટી કંપનીઓના શેર અન્ય મોટી કંપનીઓના શેરની તુલનામાં મૂડી પર ખૂબ જ ઓછું વળતર આપે છે અને તેમને બજારમાં લિસ્ટ ન કરવી જોઈએ. રેર એન્ટરપ્રાઇઝીસનું સંચાલન કરનાર ઝુનઝુનવાલા નવી એરલાઇન કંપનીના મોટા શેરહોલ્ડર બનવા માટે તૈયાર છે.
Feb 18,2022, 19:52 PM IST
RBI Digital Currency
RBI ગર્વનરે જણાવ્યું, ક્યારે આવશે ડિજિટલ કરન્સી, નાણામંત્રીએ કર્યો હતો ઉલ્લેખ
RBI Digital Currency : બજેટમાં નાણામંત્રી દ્રારા નાણાકીય વર્ષ 2022-23માં ડિજિટલ ચલણ રજૂ કરવાની જાહેરાત કર્યા પછી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે તેના પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આરબીઆઈ ગવર્નરે ગુરુવારે કહ્યું કે કેન્દ્રીય બેંક આ દિશામાં (ડિજિટલ કરન્સી) ઉતાવળ કરવા માંગતી નથી. તેના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
Feb 10,2022, 23:03 PM IST
Digital Currency
Budget 2022: નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે, નાણામંત્રીએ ગણાવ્યાં ફાયદા
Budget 2022: તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને દેશમાં અલગ-અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી ક્રિપ્ટો પર કડકાઈના સંકેતો પણ મળ્યા છે.
Feb 1,2022, 12:35 PM IST
cryptocurrency
PM Modi નું ક્રિપ્ટોકરન્સીને લઇને નિવેદન, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ શુક્રવારે સોશિયલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) જેવી ઉભરતી ટેક્નોલોજી માટે વૈશ્વિક નિયમ બનાવવાને લઇને સંયુક્ત પ્રયત્ન કરવાની અપીલ કરી, જેથી તેમનો ઉપયોગ લોકતંત્રને નબળું કરવાના બદલે તેને મજબૂત કરવામાં કરવામાં આવે.
Dec 10,2021, 21:16 PM IST
cryptocurrency
RBI જલદી લાવશે પોતાની ડિજિટલ કરન્સી, આગામી સપ્તાહે લોકસભામાં આવી શકે છે બિલ
RBI Digital Currency: હાલના ક્રિપ્ટો એક્સચેન્જોને માર્કેટ રેગ્યુલેટર સેબીના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવી શકે છે. આ તમામ એક્સચેન્જ સેબી હેઠળ રજીસ્ટર થશે.
Dec 6,2021, 21:19 PM IST
elon musk
Elon Musk નું માત્ર એક Tweet અને ડુબી ગયા 1500 કરોડ ડોલર! છિનવાઇ ગઇ નંબર 1ની ખુરશી
Elon Musk હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા, Bitcoin મા લગાવાયેલ તેમનો દાવ ઉલટો પડી ગયો છે. તે પણ પોતાનાં જ એક ટ્વીટના કારણે. તેમણે Bitcoin માં રોકાણથી ભારેનુકસાન થયું છે. ગત્ત દિવસોમાં સમાચાર આવ્યા હતા કે, એલન મસ્કે Bitcoin ખરીદ્યા છે. ત્યાર બાદ Bitcoin માં રેકોર્ડ ઉંચાઇ જોવા મળી હતી. જો કે હવે બિટકોઇન તાબડતોબ ચડ્યા બાદ રેકોર્ડ સ્તરે નીચે પણ પટકાયો છે. જેના કારણે મસ્કને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.
Feb 23,2021, 13:12 PM IST
ફેસબુક
ટૂંક સમયમાં જ ફેસબૂક લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી Libra
ફેસબુક અત્યારે માહિતી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ફેસબુકે જણાવ્યું કે, તે યુઝરની બેન્કોની ડિટેઈલ અને પેમેન્ટ સંબંધિત તમામ માહિતીઓ સુરક્ષિત રાખશે. ફેસબુકે જણાવ્યું છે કે, તેની આ ડિજિટલ કરન્સી બ્લોકચેઈન ટેક્નોલોજી પર કામ કરશે.
Oct 15,2019, 19:24 PM IST
Trending news
world leaders
એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલો
White Hair
સફેદ વાળને કાળા કરવા પાણી સાથે મિક્સ કરી લગાડો આ વસ્તુઓ, એકવારમાં જ દેખાવા લાગશે ફરક
Rajkot
વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ
Lok sabha Chunav 2024
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!
long hair
Long Hair: લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ
pollution
ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે
Shanidev
શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે
EPFO
ગૂડ ન્યૂઝ! હવે PFના પૈસા 3 દિવસમાં ખાતામાં આવી જશે, પૈસા કાઢવાથી થતું નુકસાન પણ જાણો
Organ Donation
હીરના ધોરણ-10 માં 99.70 પર્સન્ટાઈલ આવ્યાની ખુશી બે દિવસ પણ ન રહી, બ્રેન હેમરેજથી મોત
Mahudi temple
મહુડીમાં બે ટ્રસ્ટીઓએ દાનમાં આવેલા રૂપિયાની ખુલ્લેઆમ લૂંટ ચલાવી, 130 કિલો સોનું ગાયબ