हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dhanurmasam
Dhanurmasam News
GURUPURNIMA
ઘર બેઠા કરો દર્શન! સાળંગપુરમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી; દાદાને સુવર્ણ શણગાર
ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે.
Jul 21,2024, 10:21 AM IST
dhanurmasam
કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ઠંડી લાગી, રૂનો શણગારથી હિમાલય જેવો આભાસ થયો, જુઓ PHOTOs
Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસ હોઈ રોજ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેને નિહાળવા રોજ મોટી સંખ્યામાઁ ભક્તો આવી રહ્યાં છે. ત્યારે હનુમાન દાદાને શિયાળાની ઠંડી હોઈ રૂનો શણગાર કરાયો હતો. હનુમાન દાદાની મૂર્તિ તથા આખું ગર્ભગૃહ રૂથી ભરી દેવાયુ હતું. ત્યારે રૂનાઆ શણગારથી દાદા હિમાલયમાં બિરાજમાન હોય તેવુ લાગતુ હતું. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
Dec 24,2022, 9:19 AM IST
dhanurmasam
સાળંગપુરના હનુમાન દાદાને કરાયું સ્ટોબેરીનું ડેકોરેશન, મંદિર ગર્ભગૃહ લાલ રંગથી સજ્યું
Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે મંગળવારે સ્ટોબરીના ફ્રુટનો દિવ્ય શણગાર કરાયો છે. પવિત્ર ધનુર્માસ અંતર્ગત નિમિતે દાદાના સિંહાસનને સ્ટોબેરીના શણગાર સુશોભિત કરવામાં આવ્યો. સાથે જ હનુમાનજી દાદાને સ્ટોબરીનો અન્નકુટ પણ ધરાવવામાં આવશે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
Dec 20,2022, 9:24 AM IST
dhanurmasam
સાળંગપુરના હનુમાન દાદાનું આ રૂપ જોઈ મનમોહી જશે, સંગીતના વાદ્યોનો શણગારના PHOTOs
Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે સોમવારે ફુલોનો શણગાર કરાયો છે. ધનુર્માસ અંતર્ગત સફલા એકાદશી નિમિત્તે હજારી ગલગોટા, ગુલાબ વગેરે ફુલોનો શણગાર કરાયો છે. તો સાથે જ દાદાના સિંહાસનને સંગીતના વાદ્યોના આકારની જેમ સુશોભન કરાયું છે. દાદાના આ રૂપના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી.
Dec 19,2022, 8:43 AM IST
Trending news
indonesian ritual
વિચિત્ર રિવાજો! અહીં માતા-પિતાના મૃત્યુ બાદ વર્ષો સુધી ઘરમાં જ રાખી મુકે છે મડદા
gujarat cabinet
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયા
lunch time
જમવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો શું કહે છે આયુર્વેદ અને શું છે ડાયેટ પ્લાનરનો મત
Ahmedabad
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ
Health Care
ભૂખ ના લાગતી હોય તો ચેતી જજો! આ છે ગંભીર બીમારીના સંકેત, તુરંત કરો ડોક્ટરનો સંપર્ક
petrol diesel latest price update
જાહેર થઈ ગયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ; જાણો હવે ખિસ્સામાંથી કેટલાં કાઢવા પડશે
Honey
Honey: મધ સાથે ભુલથી પણ ન આવી આ 5 વસ્તુઓ, ખાવાથી શરીરમાં એસિડ ફેલાવા લાગે છે
heart attack
બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTV
Samsaptak Yog
Samsaptak Yog: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની ચાંદી જ ચાંદી
God Of Chaos
માનવ જાતિ પર મંડરાયો ખતરો, ત્રાટકશે પ્રલયના દેવતા, લોકો માટે સાબિત થશે કાળ