हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Delhi air pollution
Delhi air pollution News
Air Pollution
હવા બની જીવલેણ..! ભારતમાં અધધ 21 લાખ લોકોના ઝેરી હવાથી મોત,SoCAનો રિપોર્ટ ચોંકાવનારો
State of Global Air Report: હવાનું પ્રદૂષણ દુનિયાભરમાં દર વર્ષે 81 લાખ લોકોને પોતાના શિકાર બનાવે છે. તેમાંથી 21 લાખ મોત એકલા ભારતમાં જ થાય છે. આ ખુલાસો થયો છે સ્ટેટ ઓફ ગ્લોબલ એરના 2024ના રિપોર્ટમાં. ત્યારે હવામાં એવું શું ભળી જાય છે કે વાયુ પ્રદૂષણ જીવલેણ બની જાય છે? વાયુ પ્રદૂષણ કઈ રીતે લોકોના આયુષ્યને ઘટાડી રહ્યું છે?
Nov 20,2024, 20:19 PM IST
delhi pollution
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર અસર, બે દિવસ માટે તમામ પ્રાથમિક શાળાઓ બંધ
Delhi Schools Closed: દિલ્હીમાં એર ક્વોલિટી છેલ્લા કેટલાક દિવસથી ખુબ ખરાબ થઈ ગઈ છે. તેવામાં દિલ્હી સરકારે આગામી બે દિવસ માટે સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
Nov 2,2023, 21:43 PM IST
Delhi News
દિલ્હીની સ્કૂલોમાં 5મા ધોરણ સુધીના તમામ ક્લાસ 8 નવેમ્બર સુધી બંધ, ઔપચારિક આદેશ જાહેર
દિલ્હી સરકારે વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખતાં શુક્રવારે જાહેરાત કરી કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રાથમિક સ્કૂલ શનિવારથી આગામી આદેશ સુધી બંધ રહેશે જ્યારે અન્ય ધોરણના વિદ્યાર્થીઓ માટે બહારી ગતિવિધિઓ સીમિત કરી દેવામાં આવશે
Nov 4,2022, 23:46 PM IST
Delhi Schools
સુપ્રીમ કોર્ટની લપડાક બાદ સરકારનો નિર્ણય, આગામી આદેશ સુધી શાળાઓ બંધ
સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે તમે તમારા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગૂ કર્યું છે તો પછી બાળકોને શાળાએ જવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે.
Dec 2,2021, 14:37 PM IST
Delhi air pollution
ફટાકડાના ધુમાડાએ દિલ્હીની હવા બગાડી, એક જ રાતમાં ચારેતરફ ધુમાડો ફેલાયો
વાયુ પ્રદૂષણ (Air Pollution) ને પગલે દિલ્હી-એનસીઆર (Delhi NCR) માં હવાની ગુણવત્તા વધુ ગંભીર બની ગઈ છે. કચરો બાળવા અને શનિવારે રાત્રે પ્રતિબંધ છતા થયેલી ફટાકડાની આતશબાજી (crackers ban) ને પગલે સ્થિતિ ખતરનાક બની ગઈ છે. આકાશમાં ફોગ છવાઈ ગયો છે. જોવાની ક્ષમતા બહુ જ ઓછી થઈ છે. હવામાં ફેલાયેલો ધુમાડો હૃદય અને ફેફસાની બીમારી સામે લડી રહેલા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે.
Nov 15,2020, 7:36 AM IST
Air Pollution
પ્રદૂષણનો માર: ગેસ ચેમ્બર બની રાજધાની, ઘરમાં જ રહેવા અપાઇ સલાહ
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, ઓછી હવા અને ઓછા તાપમાનનાં કારણે ચાર દિવસ સુધી આવું વાતાવરણ સર્જાયું છે
Dec 24,2018, 9:03 AM IST
દિલ્હી હવા પ્રદૂષણ
સતત દિલ્હીની હવા બની રહી છે ઝેરી, ખૂબ ચોંકાવનારો છે રિપોર્ટ્સ
મંગળવાર સવારે 6:47 વાગે દિલ્હીના લોધી રોડ પર પ્રદૂષક તત્વ પીએમ 2.5ના સ્તરે 288 પર રહ્યું છે. જ્યારે પ્રદૂષક તત્વ પીએમ 10ના સ્તરે 280 પર રહ્યું છે.
Oct 30,2018, 8:55 AM IST
delhi pollution
દિવાળી પહેલા રૂંધાશે દિલ્હીનો શ્વાસ, NASAએ જાહેર કરી ઘાતક તસ્વીર
નાસાની તસ્વીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સમગ્ર પંજાબમાં ઠેર ઠેર ભુંસુ સળગાવવામાં આવી રહ્યું છે, જે દિલ્હીની હવા વધારે ઝેરી બનાવશે
Oct 29,2018, 19:23 PM IST
Delhi air pollution
દિલ્હી થયું ધુંધળું: આ વાતાવરણમાં અત્યાર સુધીની સૌથી ઝેરી હવા ફેલાઇ
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ ગુણવત્તા સૂચકાંક 381 નોંધાયુ જે ખુબ જ ખરાબ શ્રેણીમાં આવે છે
Oct 28,2018, 19:14 PM IST
પ્રદુષણ
વાયુ પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકાર એક્શનમાં, 10 હજાર ગાડીઓ પર કાર્યવાહી
દિલ્હી સરકારનાં પરિવહન વિભાગે આ મહિને ચલાવેલા તપાસ અભિયાનમાં પ્રદૂષણ ફેલાવનારા 10 હજારથી વધારે વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
Oct 25,2018, 17:10 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય