हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deepotsav
Deepotsav News
Rajasthan Election 2023
Congress Mission 156: રાજસ્થાનમાં CM અશોક ગેહલોતે 1 લાખ 56 હજાર દીવા પ્રગટાવ્યા
CM ASHOK GEHLOT: રાજસ્થાનમાં ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે છવાયેલો છે. દિવાળીના આગમનથી તહેવારોની મોસમ વધુ આનંદદાયક બની ગઈ છે. તહેવારોમાં પ્રિયજનોને મળવાનો આનંદ જ અલગ હોય છે. આવા સંજોગોમાં જો રાજ્યના સીએમ ખુદ જનતા વચ્ચે દીપોત્સવ ઉજવવા આવે તો જનતા કેટલી ખુશ થશે. રાજ્યના સીએમ અશોક ગેહલોત છોટી દિવાળીની સાંજે જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં જનતા વચ્ચે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક સાથે 1,56,000 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ અદ્ભુત નજારાનો ભાગ બનવા માટે, સીએમ ગેહલોત શનિવારે સાંજે સ્ટેડિયમ પહોંચ્યા અને કાર્યક્રમનો ભાગ બન્યા.
Nov 12,2023, 11:47 AM IST
diwali 2022
આજે રાજા રામની નગરીમાં દીપ પ્રગટાવશે PM મોદી, અભેદ્ય કિલ્લામાં ફેરવાયું અયોધ્યા
Deepotsav 2022: પ્રધાનમંત્રી મોદી આજે ભગવાન રામની નગરી અયોધ્યામાં દીપોત્સવની ઉજવણીમાં ભાગ લેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે પીએમ મોદી પણ સતત રામ મંદિર નિર્માણના કાર્ય પર નજર રાખી રહ્યાં છે.
Oct 23,2022, 15:44 PM IST
અયોધ્યા
દીપોત્સવઃ રામની નગરી અયોધ્યામાં પ્રગટાવાશે 5 લાખ 51 હજાર દીવા, બનશે નવો રેકોર્ડ
રામની નગરી અયોધ્યામાં દીપોત્સવ પર આ વર્ષે નવો રેકોર્ડ બનશે. 5 લાખ 51 હજારથી વધુ દીપ પ્રગટાવવામાં આવશે. યોદી આદિત્યનાથની સરકાર બન્યા બાદ 2017થી અયોધ્યામાં દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
Nov 12,2020, 21:20 PM IST
દિવાળી 2019
અયોધ્યા: દિવાળી પર રેકોર્ડ બનવાની તૈયારી, 5,51,000 દિવડા પ્રગટાવવામાં આવશે
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે.
Oct 26,2019, 11:01 AM IST
Trending news
Gujarat politics
કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ
Mahkumbh 2025
હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે, શરૂ થઈ ફ્લાઈટ
Germany
જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ
arjun ki chhal
અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો બનાવવાની રીત
Winter Tips
શિયાળામાં રાત્રે મોજા પહેરીને સુવું સારું કે ખરાબ ? જાણી લો તેના ફાયદા અને નુકસાન
Amit Shah
અમિત શાહે ભારતીય જવાનોને જણાવી દીધો આગામી ટાર્ગેટ, બે પાડોશી દેશોની ખેર નથી
Shukra Gochar
ધનના દાતા શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિની ચાંદી જ ચાંદી, અપાર ધન મળવાના યોગ
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ