हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
147/ 4
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
crore
Crore News
Share
આ શેરે રોકાણકારોની જિંદગી બનાવી દીધી જન્નત, 10 હજારના રોકાણ સામે એક કરોડની કમાણી!
જો કોઈ વ્યક્તિએ વર્ષ 2000માં અતુલ લિમિટેડના એક હજાર શેર 10 રૂપિયાના ભાવે ખરીદ્યા હોત તેને રૂપિયા 10 હજારનું રોકાણ કરવું પડતું. બીજી તરફ જો તે એક હજાર શેર 10 હજાર 900ના ભાવે વેચવામાં આવ્યા હોત તો રોકાણકારને 1 કરોડ 9 લાખ રૂપિયાનું વળતર મળતું. બીજી તરફ જો એક હજાર શેર 8 હજાર 600માં પણ વેચાયા હોત તો રોકાણકારને 86 લાખ રૂપિયાનું વળતર મળતું.
Jul 26,2022, 17:05 PM IST
Jamnagar
જામનગર કોર્પોરેશન વર્લ્ડ બેંકે ફાળવેલા 150 કરોડ પણ ચાંઉ કરી ગયું?
વિશ્વ બેંક દ્વારા જામનગર મહાનગરપાલિકાને ભૂગર્ભના કામો માટે સો એ સો ટકા ગ્રાંટ સાથે રૂપિયા 154 કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવી છે. પરંતુ શહેરભરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામોમાં લોટ પાણીને લાકડા હોવાના જામનગર મનપા વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ મુજબ હાલ શહેર માં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. સમગ્ર કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આંખે ઉડીને વળગી આવે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
Feb 8,2020, 17:42 PM IST
crore
સેટેલાઇનાં વેપારી સાથે પોલીસીનાં નામે 11 કરોડ રૂપિયાની છેતરપીંડી
આજકાલ રાજ્યમાં ઓનલાઈન છેતરપીંડીના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો ગુજરાતમાં નોંધાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના સેટેલાઈટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ ઘટનામાં સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલીસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.
Jan 27,2020, 23:59 PM IST
ગુજરાત
ગુજરાત ATSએ 5 કિલો મેથાફેટામાઈનનો જથ્થો જપ્ત કર્યો, જાણો કિંમત
ગુજરાત ATSએ 24 કરોડ રૂપિયાની કિંમતનો 5 કિલો મેથાફેટામાઈનનો જથ્થો જપ્ત કર્યો, પાકિસ્તાનથી સમુદ્ર માર્ગે બોટમાં લવાઈ રહ્યું હતું ડ્રગ્સ
Apr 15,2019, 19:50 PM IST
વિનય શાહ
વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટું કૌભાંડ
કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
Nov 19,2018, 11:08 AM IST
મગફળી કૌભાંડ
'સરકાર બચાવો મિશન'ના ભાગરૂપે વધુ એક નવું કમિશન: પરેશ ધાનાણી
મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વિકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચવા કરવામાં આવી છે.
Aug 21,2018, 11:26 AM IST
Trending news
Petrol and Diesel Price Update 5th January 2025
સવાર સવારમાં રવિવારે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો ક્યા સસ્તું અને ક્યા થયું મોંઘુ
grah gochar 2025
Gochar 2025:આ વર્ષમાં 3 રાશિઓ પર ભારે પડશે રાહુ, કેતુ અને શનિ, ખિસ્સા થઈ શકે છે ખાલી
Reliance Jio
Jio નો આ છે બેસ્ટ પ્લાન, Netflix ની સાથે યૂઝર્સને પડી જશે બખ્ખાં! રોજ 2 GB ડેટા તો..
7 sixes in One Over
1 ઓવરમાં ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ અનોખો રેકોર્ડ
Ghee
Ghee: આ 5 વસ્તુઓ ક્યારેય ઘી ઉમેરીને ખાવી નહીં, શરીરમાં જતાં જ બની જાય છે ઝેર
storage tips
Storage Tips: આ 4 વસ્તુ ફ્રિજમાં રાખવાથી બની જાય ઝેર, ગંભીર બીમારી થવાનું પણ જોખમ
grah gochar
શુક્રએ કર્યુ નક્ષત્ર પરિવર્તન, 16 દિવસ આ 3 રાશિના જાતકો રહેજો સાવધાન!
Worlds richest PM
આ છે દુનિયાના સૌથી અમીર વડાપ્રધાન! ભારતની નજીકના દેશના PMની નેટવર્થ જાણીને ચોંકી જશો
Panipuri
પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
Weight gain foods
શું તમે પણ વજન વધારવા માંગો છો તો આજે શરૂ કરી દો આ ફ્રૂટ, મળે છે ખૂબ જ સસ્તું