हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN
JSY
122/ 4
(13.4)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
coronavirus Death toll in India
Coronavirus death toll in india News
Coronavirus
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85 હજારને પાર, મૃત્યુઆંક ઝડપથી વધ્યો
દેશભરમાં દરરોજ રેકોર્ડ કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં અત્યારે કોરોના (Covid-19 In India) સંક્રમિતોની કુલ સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (COVID-19)ના કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 85,940 થઈ ગઇ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,752 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 53035 એક્ટિવ કેસ (સારવાર ચાલી રહી છે) છે અને 30,153 લોકો સ્વસ્થય થઈ ગયા છે.
May 16,2020, 17:40 PM IST
Trending news
gujarat
ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા
England
સુપર-8માં તમામ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે, આ દેશો ક્વોલિફાય થયા, જાણો વિગત
PNB
ATM માંથી હવે રૂપિયા કાઢવા મોંઘા પડશે, દરેક ટ્રાન્ઝેક્શન પર લાગશે આટલો ચાર્જ
Business
કોણે પાડ્યા અનંત-રાધિકાની પ્રી-વેડિંગના ફોટા? જાણો ફોટોગ્રાફરે કેટલાં લીધા રૂપિયા?
Chandrababu Naidu
12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! CMના પરિવારને મોટું નુકસાન
Kesar India Share Price
આ નાની કંપનીએ આપ્યા 6 બોનસ શેર, 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 35 લાખ રૂપિયા
gujarat
આ માર્કેટ યાર્ડે વગાડ્યો ડંકો! વર્ષ 2023-24ની આવકના આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે!
BEML Share Price Target
આ ડિફેન્સ સ્ટોક થઈ જશે 5000 ને પાર! હજુ ચાન્સ મળે તો જરૂર લેવાય આ શેર
sun
365 દિવસ બાદ સૂર્ય-બુધની યુતિથી બન્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
breaking news
'માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ', ભાજપના આ MLAનું મોટું નિવેદન