हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona situation
Corona situation News
covid 19
Corona: ફરીથી લાગૂ થશે લૉકડાઉન? કેન્દ્રએ 10 રાજ્યોને કહ્યું- પ્રતિબંધ પર કરો વિચાર
10 રાજ્યોમાં કોરોનાના કેસ અને પોઝિટિવિટી રેટ વધવા પર કેન્દ્રએ ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આ રાજ્યોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી મહત્વની સલાહ આપી છે.
Jul 31,2021, 18:54 PM IST
parliamentary party leader of opposition parties
PM મોદીની હાજરીમાં કોરોના પર વિપક્ષી પાર્ટીના સંસદીય દળના નેતાઓ સાથે મંગળવારે બેઠક
વિપક્ષની સાથે આ બેઠક મંગળવારે સાંજે છ કલાકે થશે. બેઠક સંસદની પાર્લામેન્ટ્રી એનેક્સી બિલ્ડિંગમાં થશે. આ બેઠકમાં રાજ્ય સભા અને લોકસભાના બધા ફ્લોર લીડર્સ એટલે કે વિપક્ષની તમામ પાર્ટીઓના સંસદીય દળના નેતા સામેલ થશે.
Jul 19,2021, 20:08 PM IST
Coronavirus
દિલ્હીમાં રાહત, આશરે એક મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા, પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં લાગૂ લૉકડાઉનને 17 મે સુધી એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું. આ દરમિયાન મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે.
May 9,2021, 17:07 PM IST
Arvind Kejriwal
Corona: દિલ્હીમાં હોસ્પિટલો ફૂલ થઈ રહી છે, ICU બેડ 100થી ઓછા, ઓક્સિજન પણ ઓછો
રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસના પ્રકોપને પગલે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજો વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના લગભગ 25500 નવા કેસ આવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19નો પોઝિટિવિટી રેટ લગભગ 30 ટકા થઈ ગયો છે
Apr 18,2021, 14:14 PM IST
Vadodara
VADODARA: માતેલા સાંઢની જેમ ફરી રહ્યા હો તો સાવધાન, ગણતરીના બેડ જ ખાલી, કોઇ નહી પકડે
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે હાથમાંથી સરકી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો મારતા સરકાર વામણી સાબિત થઇ રહી છે. કોરોના કાબુમાં હોવાના દાવાઓ વચ્ચે સ્થિતી ખુબ જ વિપરિત બની ચુકી છે. ગુજરાતનાં ચાર મહાનગરોમાં સ્થિતી ખુબ જ સ્ફોટક છે. જેના કારણે હાલ કોરોના દર્દીઓને સારવાર આપવા મુદ્દે સરકાર અને સરકારી હોસ્પિટલોની સ્થિતી ખુબ જ ખસતા છે. જેથી હવે જો સ્થિતી કાબુમાં નહી આવે તો યુરોપ જેવી સ્થિતી ગુજરાતમાં ઉદ્ભવે તેવી શક્યતા છે.
Apr 1,2021, 19:37 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન