हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Commerce
Commerce News
Parul University
એક્સપ્લોર ધ કોમર્સ હોરિઝોન: ગુજરાત બોર્ડના ધો.12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં
ગુજરાત બોર્ડ GSEB HSC-2024 પરિણામો આવ્યાની સાથે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમર્સની ડાયનામિક દુનિયામાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરાયેલા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની રેન્જ ઓફર કરવાની તૈયારી કરી રહી છે.
May 16,2024, 15:00 PM IST
GSEB Gujarat Board Result
ધોરણ 12 પાસ કર્યા બાદ સરકારી નોકરી જોઈએ છે? ફટાફટ કરજો આ કામ, મળશે મંત્રાલયમાં નોકરી
12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરિયર વિશે મહત્વના નિર્ણયો લેવાના હોય છે. તેમણે વિવિધ કોલેજોમાંથી એવી કોલેજો અને કોર્સની પસંદગી કરવાની હોય છે જે તેમના સારા ભવિષ્યનો પાયો નાખશે. અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે. આવી જ કેટલીક પરીક્ષાઓ વિશે આજે અમે તમને જણાવીશું જે 12માં ધોરણ બાદ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી શકે છે.
May 8,2024, 19:06 PM IST
gujarat
VNSGUની મુખ્ય પરીક્ષા 50 માર્ક્સની થશે, વિદ્યાર્થીઓ નાપાસ હશે હશે તો F અને પાસ થશે P
એટલું જ નહીં, માર્કશીટની ડિઝાઇન પણ બદલાશે. જેમાં ઓ માંડીને સી સુધીનો ગ્રેડ અપાશે તેમજ નાપાસ હશે તો નાપાસ હશે હશે તો એફ. પાસ હશે પી અને એબસન્ટ હશે તો એબી લખાશે. જે પણ વિષય મુજબ લખાશે.
Aug 9,2023, 22:37 PM IST
Commerce students
Commerce Students માટે બેસ્ટ છે આ કોર્સ, કરિયર બની ગયું તો કમાશો લાખો રૂપિયા!
Career Options: જો તમે 10મા પછી કોમર્સ સ્ટ્રીમ પસંદ કરો છો તો આ સેક્ટર તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. અહીં અમે તમને કેટલાક સારા કરિયર વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ, જે તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે.
Aug 2,2023, 9:30 AM IST
gujarat
Gujarat: પ્રથમવાર કોમર્સના સુરતી વિદ્યાર્થીઓને CA શિખવાડશે અર્થશાસ્ત્રના પાઠ
સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા વર્ગોમાં આંકડાશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોનો અભ્યાસ કરાવવા સુરત (Surat) ના ચાર્ટડ એકાઉન્ટટો (Chartered Accountant) એ તૈયારી બતાવી છે.
Jul 29,2021, 14:34 PM IST
ચીન
જો ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરતા હોય તો ખાસ વાંચજો, નહીંતર પસ્તાશો
ફરિયાદીએ ક્લબ ફેક્ટરીમાંથી ટાઇટનની ઘડિયાળ ખરીદી હતી જેના પર 86 ટકા ડિસ્કાઉન્ટ હતું. આ સિવાય રે બનના બે સનગ્લાસ ઓર્ડર કર્યા હતા જેના પર 90 ટકા ડિસ્કાઉન્ટ હતું.
Dec 7,2019, 16:56 PM IST
GSEB
12 કોમર્સના પરિણામ પછી ટોપર્સ સાથે ખાસ વાતચીત, જાણો તેમના સક્સેસ મંત્ર
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.
May 25,2019, 10:00 AM IST
GSEB
આવી ગયું છે 12 કોમર્સનું પરિણામ, જાણો તમામ માહિતી એક ક્લિક પર
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.
May 25,2019, 9:55 AM IST
ગુજરાત સ્ટેટ બોર્ડ
ગુજરાત બોર્ડનું 12 કોમર્સનું પરિણામ જાહેર
શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ વહેલી સવારથી ઓનલાઈન બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. બપોરબાદ વિદ્યાર્થીઓ શાળા પરથી માર્કશીટ મેળવી શકશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.
May 25,2019, 9:00 AM IST
ધોરણ 12
જુઓ ક્યારે જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
આવતીકાલે ધો-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે પરિણામ વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે, WWW.GSEB.ORG પર પરિણામ જાણી શકાશે, 10 વાગ્યા બાદ તમામ કેન્દ્રો પરથી માર્કશીટ મળશે
May 24,2019, 15:30 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!