हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
133/ 2
(34.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cleaning Worker
Cleaning worker News
Vadodara
વડોદરામાં પડતર પ્રશ્નોને કારણે સફાઇકર્મીઓનું પ્રદર્શન
વડોદરા મહાનગર પાલિકાના 1200 જેટલા સફાઈ કામદારોને ઘણા વર્ષથી નોકરી કરતા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી... જેના કારણે કર્મચારીઓ રોષે ભરાયા છે અને કોર્પોરેશન સામે બાયો ચઢાવી કર્મચારીઓ એ આંદોલન ની શરૂ કરતા પાલિકામાં ગરમાવો આવ્યો છે...
Feb 17,2020, 20:15 PM IST
મહારાષ્ટ્ર
પુણેમાં સફાઇ કર્મચારીની અનોખી પહેલ
મહારાષ્ટ્રના પુણેમાં એક સફાઈ કર્મચારીએ અનોખી પહેલા કરી છે. સામાન્ય સફાઈ કર્મચારી રોજે રોજ દિવસ દરમિયાન આવે છે અને સફાઈના કામ કાજમાં લાગી જાય છે. પરંતુ આ ભાઈ ન માત્ર સફાઈ કરે છે પણ સફાઈ અંગેના મધુર ગીત ગાઈને લોકોને સફાઈ રાખવાની જાગૃતતા પણ લાવવાનો પ્રયાસ કરે છે. આ સફાઈ કર્માચારી સૂકો કચરો અને ભીનો કચરો સાથે ન નાખવાનો પણ ગીત ગાઈને સંદેશ આપે છે.
Nov 18,2019, 14:55 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: પ્રાંતિજમાં સફાઈ કરવા ગટરમાં ઉતરેલા શ્રમિકનું ગુંગળામણથી મોત
ગટરમાં સફાઈ કરવા ઉતારવા દરમિયાન અનેકવાર મોતની ઘટનાઓ સામે આવી છે આમ છતા પણ તે અટકતી હોતી નથી. સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવીજ બેદરકારીની ઘટના સામે આવી છે. પ્રાંતિજના ભાખરીયા વિસ્તારમાં ગટરની સફાઈનું કામ કરવા માટે ગટરમાં ઉતરેલ શ્રમીક સફાઈકામદાર યુવકનુ મોત નિપજ્યુ હતું.
Sep 26,2019, 17:27 PM IST
મહેસાણા
મહેસાણા: સફાઇ કામદારની હડતાળ, રાધનપુર ચાર રસ્તા પર આવતીકાલે કરશે ચક્કાજામ
સફાઈ કામદારોના આગેવાનના ભત્રીજાના મોતના પગલે આજે સફાઈ કામદારોએ બજાર બંધ કરવા માટે નીકળ્યા ન હતા. જ્યારે આવતીકાલે મહેસાણા રાધનપુર ચાર રસ્તા પર ચક્કા જામ કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
Jan 15,2019, 16:24 PM IST
Trending news
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ