हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
92/ 6
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Canada India Tension
Canada india tension News
Canada India Tension
કેનેડાના વિઝા માટે અરજી કરી હોય તો ખાસ જાણો આ માહિતી, કેનેડાએ આપ્યું મોટું અપડેટ
સીઆઈસી ન્યૂઝના રિપોર્ટ મુજબ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે ભારતમાં વિઝાના કામને જોવા માટે હાલ ફક્ત પાંચ જ લોકો છે. ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા કેનેડા (આઈઆરીસી) જે વિઝા અરજીઓને સંશોધિત કરે છે, તેણે આ મહિને પોતાના કર્મચારીઓની સંખ્યાને 27થી ઘટાડીને પાંચ કરી દીધી છે.
Oct 28,2023, 8:08 AM IST
Canada India Tension
કેનેડા જવા ઈચ્છતા ગુજરાતી વિદ્યાર્થીઓ અપનાવી રહ્યા છે આ નીતિ! આ 2 દેશ તરફ વળ્યા
India Canada Tension: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની કટ્ટરપંથી હરદીપ સિંહની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરાપો લગાવ્યા બાદ ગત મહિનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારત અને કેનેડા વચ્ચેના આ તણાવના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.
Oct 26,2023, 14:46 PM IST
Canada India Tension
કેનેડામાં છત માટે ભટકતા ભારતીય વિદ્યાર્થીઓના છલકાયા આંસુ, સંતાનોને મોકલતાં વિચારજો
Canada vs india: ભારતમાંથી હમણાં જ કેનેડા આવેલા વિદ્યાર્થીઓને ખભા પર બેગ લઈને ઓન્ટારિયો વિસ્તારમાં ફરતા જોઈ શકાય છે. આ વિદ્યાર્થીઓ અહીં રહેણાંક વિસ્તારમાં અજાણ્યા અને વિદેશીઓ પાસેથી ભાડા પર રહેઠાણ માંગે છે. જે કેનેડિયનોને તે બિલકુલ પસંદ નથી.
Oct 10,2023, 23:00 PM IST
Canada India Tension
કેનેડાથી મોહભંગ! ગુજરાતી છાત્રો ટેન્શનમાં, ભણ્યા પછી નોકરી મળશે કે નહીં?, નથી નોકરી
Canada Indian students : કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ નોકરીની તકોના અભાવથી ચિંતિત છે. એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું કે અમને ભારત અને કેનેડા વચ્ચેના વિવાદનું ટેન્શન નથી પણ ભવિષ્ય વિશે વધુ ચિંતિત છું.અહીં નોકરીઓની ખૂબ જ અછત છે અને મને ખબર નથી કે મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મને નોકરી મળશે કે નહીં.
Oct 10,2023, 19:30 PM IST
Canada India Tension
ભારતના 'રૌદ્ર સ્વરૂપ'થી કેનેડા સ્તબ્ધ! ડેડલાઈન પહેલા જ કરી નાખ્યું આ કામ
Canada Shifted its Extra Diplomats to These Countries: ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત પર આક્ષેપો કરનારા કેનેડાએ હવે બેકફૂટ પર આવવું પડ્યું છે.
Oct 7,2023, 7:56 AM IST
Canada India Tension
ભારતે કડક વલણ અપનાવતા કેનેડા ઢીલું પડ્યું, PM ટ્રુડોએ આપ્યું મોટું નિવેદન
Canada India: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યા બાદથી કેનેડા અને ભારતના સંબંધો નાજૂક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતના કડક વલણ બાદ હવે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો નરમ ઘેંસ જેવા થયા છે.
Sep 29,2023, 12:32 PM IST
canada
ભારત-કેનેડા તણાવ વચ્ચે વિદેશમંત્રી જયશંકર અને અમેરિકી વિદેશમંત્રીની મુલાકાત
એક ખાલિસ્તાની આતંકીની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે ગુરુવારે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી.
Sep 29,2023, 7:51 AM IST
canada
ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર, કહ્યું- ભારત સાથેના સંબંધ મહત્વપૂર્ણ
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધમાં તણાવ વકરી રહ્યો છે. સંબંધોમાં તનાતનીને લઈને કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે મોટું નિવેદન આપ્યું. જાણો શું કહ્યું.
Sep 25,2023, 8:56 AM IST
Trending news
bhilistan
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા
Rashmika Mandanna
28 વર્ષની આ હસીનાના પગના હાંડકામાં થયા 3 ફ્રેક્ચર,ગયા વર્ષે આપી સૌથી મોટી હીટ ફિલ્મ