हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Buying
Buying News
ajab gajab news
દુકાને બિસ્કિટ ખરીદવા પહોંચી 51 વર્ષીય મહિલા અને થઈ ગયો રૂપિયાનો વરસાદ, વાંચો કહાની
51 વર્ષની એમીલિયા એસ્ટ્સ (Amelia Estes) નોર્થ કૈરોલાઇના (North Carolina, USA)માં રહેતી હતી અને પાછલા શનિવારે તે દુકાનથી બિસ્કિટ લેવા ગઈ હતી. ત્યાંથી તેણે 1600 રૂપિયાનું એક લોટરી સ્કેચકાર્ડ (Woman bought lottery become millionaire) ખરીદ્યું હતું.
Jan 21,2023, 19:21 PM IST
gujarat
ચાઈનીઝ દોરી વેંચતા કે ખરીદતા લોકો થઇ જજો સાવધાન, નહિતર ખાવી પડશે જેલની હવા...
ખેડા પોલીસના તમામ પોલીસ અધિકારીઓને ખેડા એસપી દ્વારા દુકાનોમાં સઘન ચેકીંગની સૂચના આપતાં ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પોલીસના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
Jan 4,2023, 19:58 PM IST
Electric car
ઈલેક્ટ્રીક કાર ખરીદતા પહેલાં જાણી લો, નહીં તો ભંગારવાળો પણ કહેશે નથી જોઈતો આ ડફાકો!
Jan 11,2022, 10:58 AM IST
Buying
સેકન્ડમાં ગાડી લીધી છે? તમામ ડોક્યુમેન્ટ હોવા છતા તે ચોરાયેલી ગણવામાં આવશે જો...
જો તમે સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી હોય અને તમારી પાસે તમામ યોગ્ય ડોક્યુમેન્ટ હોય તેમ છતા પણ પોલીસ તમારી ગાડીને ચોરીની ગણી શકે છે, સામે આવ્યું છે એક મહાકૌભાંડ જેના વિશે સાંભળીને ખુદ પોલીસ પણ વિચારતી થઇ ગઇ છે.
Jan 4,2021, 21:15 PM IST
bjp
મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહવખતે પણ બધાને ખરીદ્યા એટલે ખરીદ વેચાણની સ્થિતી છે અને ટેવ પણ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા બાદ ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મુકીને પણ લોકહિતમાં કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે કોંગ્રેસનાં ધારાસભ્યોને લેવામાં આવશે નહી અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસને છોડીને આવ્યા છે. ધારાસભ્યએ પદ છોડ્યું છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે.
Oct 18,2020, 23:15 PM IST
mahisagar
મહીસાગર APMC માં મહાકૌભાંડ, સસ્તા ચણા ખરીદી ખેડૂતના નામે ઉંચા ભાવે વેચવાનું કૌભાંડ
મહીસાગર જિલ્લાના લીંબડીયા એપીએમસી માર્કેટના ચેરમેન દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરીને વેપારી પાસેથી સસ્તા ભાવનો ખરીદીને ખોટું ખેડૂતના નામે ઓનલાઇન કરતા એપીએમસી માર્કેટના ચેરમેનને ચેરમેન પદ ઉપરથી દૂર કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામ ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં થોડા સમય પહેલા ટેકાના ભાવે ચણાની ખરીદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં વીરપુર અને ખાનપુર તાલુકાના ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા ખેડૂતો દ્વારા ઓનલાઇન પણ કરી દેવામાં આવ્યું હતો.
Oct 4,2020, 17:39 PM IST
ખેડૂત
ખેડૂતો માટે ડિસેમ્બરમાં 15 દિવસ સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે
ટેકાના ભાવે મગફળીને લઇને ખેડૂતો માટે ડિસેમ્બર મહિનામાં સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. જે ખેડૂતો નવેમ્બર મહિનામાં મગફળી ન વેચી શક્યા હોય તેવા ખેડૂતો માટે 15 દિવસ ડ્રાઇવ યોજાશે.
Nov 19,2019, 14:42 PM IST
Amreli
ચૂંટણી પ્રચાર કરતા છૂટ્યો પરેશ ધાનાણીનો પરસેવો, જુઓ વિડીયો
ચૂંટણી પ્રચાર કરતા છૂટ્યો પરેશ ધાનાણીનો પરસેવો, અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો દ્રાક્ષની ખરીદી કરતો વીડિયો વાયરલ
Apr 14,2019, 16:10 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા