हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bllywood
Bllywood News
Sushant Singh Rajput
સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે.
Jul 2,2020, 11:58 AM IST
Priyanka Chopra
Priyanka Chopraનો ખુલાસો, હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું ‘આ’
બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas) નું કહેવું છે કે, હોલિવુડમાં જ્યારે તેણે પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, તો પહેલા તેને પોતાના અભિમાનનો ત્યાગ કરવો પડ્યો હતો. બોલિવુડમાં પર્યાપ્ત લોકપ્રિયતા મેળવ્યા બાદ પ્રિયંકાએ લગભગ 8 વર્ષ પહેલા હોલિવુડમાં પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. વેરાયટી ડોટ કોમ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે, જ્યારે મને અમેરિકા આવીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તો, મને સૌથી પહેલા એ બાબત યાદ છે જે મને કરવી પડી હતી. તે એ કે, મને મારું અભિયાન ત્યાગ કરવો પડ્યો હતો.
Jul 2,2020, 8:10 AM IST
Trending news
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
World news
ઘર ખરીદો અને ગ્રીનકાર્ડ મેળવો, લક્ઝરી લાઈફ જીવવા ગજબની ઓફર કરી રહ્યાં છે આ 5 દેશ
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર
gujarat
શું ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરીનો પ્રયાસ
lifestyle
મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
jaipur court
જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
bollywood
શૈલેષ લોઢા, જેનિફર બાદ હવે આ અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપો