हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhuva
Bhuva News
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા કરશે દર્દીઓને સાજા... અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વીડિયો
Now not doctors but soothsayer will cure patients... Ahmedabad Civil Hospital's negligence video goes viral....
Dec 18,2024, 13:58 PM IST
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ભૂવાએ ICUમાં જઈને વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ. સિવિલમાં ડૉક્ટરની સારવારના બદલે ભૂવા વિધિ કરતા હોય તેવો ખુલાસો. ICUમાં ભૂવાને પ્રવેશ કેવી રીતે મળ્યો તે સૌથી મોટો સવાલ
Dec 18,2024, 14:13 PM IST
breaking news
ગુજરાતનું આ શહેર ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી! અનેક જગ્યા પર પડ્યા છે ભુવા
સુરત હવે ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. સુરતમાં એક ભુવો રીપેર નહી થાય ત્યાં બીજો ભુવો પડી રહ્યો છે. આજે ટ્રાફિકથી ધમધતા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી હતી.
Jul 9,2024, 16:21 PM IST
banaskantha
અંધશ્રદ્ધાના નામે પડાવી લીધા લાખો રુપિયા! ભુવાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ
5 'Bhuva' dupe family of Rs 35 lakh, silver bricks worth Rs 1.70 lakh in Banaskantha
Dec 14,2022, 13:45 PM IST
banaskantha
બનાસકાંઠા: ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં લૂંટાયો પરિવાર; 5 ભૂવાઓ 35 લાખ રોકડ અને 1.70 લાખની ચાંદીની પાટો લઇ ફરાર
5 'Bhuva' dupe family of Rs 35 lakh, silver bricks worth Rs 1.70 lakh in Banaskantha
Dec 14,2022, 7:45 AM IST
Bhuva
ભોળી આદિવાસી યુવતીને ભુવાએ કહ્યું, તારી જંગલમાં જઇને વિધિ કરવી પડશે અને...
જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે. કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે.
May 23,2022, 22:20 PM IST
Ahmedabad
Ahmedabad: મારા પતિને મારામાં રસ નથી, ભુવાએ કહ્યું મારી સાથે રાત્રીવિધિ બાદ રસની નદી
પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં વિધિ કરવાના બહાને યુવતી પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે. અંધશ્રધાનો સહારો કેટલો ભારે પડી શકે તેનો અનુભવ વાડજની એક મહિલાને થયો. પતિ અને સાથે પિયરમા જવા બાબતે કેટલાય સમયથી પત્નીને ઝગડો ચાલતો હતો. પતિ સાથે પિયરમાં જવા બાબતે ઝગડાથી કંટાળીને ફરી પારિવારિક જીવન સુમેળ ભર્યું બને તે માટે મહિલાએ કૌટુંબિક બહેનનો સહારો લીધો. આ બહેનએ ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે જવાની સલાહ આપી હતી. બહેનની સલાહ માનીને મહિલાએ ભુંવા પાસે ગઇ હતી.
Mar 7,2021, 17:59 PM IST
Aghori
અઘોરીએ ભૂવાને કહ્યું પત્નીના આડા સંબંધો છે અને પતિએ કરી નાખી હત્યા
શહેરના વિરમગામમાંથી મળેલી બિનવારસી લાશ મામલે મોટો ખુલાસો થયો છે. મરનારની હત્યા કરી લાશને ફેકી દેવામાં આવી હતી. હત્યા પાછળ જુનુ પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે. મરનારની પત્નીની સહેલી સાથે મરનારને પ્રેમ હતો. આરોપી ઉજ્જૈન જઇને અઘોરીને મળી આવ્યો હતો.
Nov 30,2020, 18:17 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ