हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bermuda Triangle
Bermuda triangle News
world
બરમુડા ટ્રાયેન્ગલ કરતાં વધુ ખતરનાક આ જગ્યા, દર વર્ષે 2000થી વધુ લોકો થઈ જાય છે ગાયબ
Alaska Triangle Mystery: તે ઓક્ટોબર 16, 1972 હતું. એક ચાર્ટર્ડ પ્લેને એન્કોરેજ, અલાસ્કાથી જુનેઉ માટે ઉડાન ભરી હતી. યુએસ કોંગ્રેસના બહુમતી નેતા થોમસ હેલ બોગ્સ સિનિયર, અલાસ્કાના કોંગ્રેસમેન નિક બેગિચ, તેમના સહયોગી રસેલ બ્રાઉન અને પાઇલટ સહિત કુલ ચાર લોકો વિમાનમાં સવાર હતા. અચાનક આ પ્લેન ગાયબ થઈ ગયું. હજારો કિલોમીટરના વિસ્તારમાં 39 દિવસ સુધી શોધખોળ કરવામાં આવી, પરંતુ ન તો પ્લેનનો કાટમાળ મળ્યો કે ન તો કોઈના અવશેષો. પછી વિશ્વએ એક રહસ્યમય પેટર્ન જોયું. આવી ઘણી ઘટનાઓ ભૌગોલિક ત્રિકોણની અંદર બની રહી હતી જે અલાસ્કા ત્રિકોણ તરીકે ઓળખાય છે. અલાસ્કા ત્રિકોણનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી.
Sep 13,2024, 18:30 PM IST
Shangri La Vally
સાવધાન..આ છે ભારતની અત્યંત રહસ્યમય જગ્યા, જ્યાં જે કોઈ જાય તેનું પાછું ફરવું અશક્ય!
Shangri La Valley Mystery: વિવિધતાથી ભરેલા ભારતમાં એવી અનેક જગ્યાઓ છે જે ખુબ જ રહસ્યમયી છે અને જેના વિશે વિજ્ઞાન પણ સટીક જવાબ આપી શકતું નથી. શાંગ્રીલા વેલી આવી જ એક જગ્યા છે. જેના રહસ્ય અંગે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
Jun 9,2023, 11:20 AM IST
Bizarre
વૃક્ષો પર લટકતી હતી ડરામણી ઢીંગલીઓ! એક નાના કાંણામાં સમાઈ જાય છે આખી નદી! જાણો
નવી દિલ્હીઃ વિશ્વ ઘણા રહસ્યોથી ભરેલું છે. માનવ હંમેશા વિશ્વના રહસ્યોને જાણવાનો અને તેને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. માનવના આ કૂતુહલના કારણે વૈજ્ઞાનિકો ઘણા રહસ્યો પરથી પડદો હટાવવામાં સફળ રહ્યા છે. જ્યારે ઘણા રહસ્યો હજુ સુધી વણઉકેલાયેલા છે. વૈજ્ઞાનિકોએ આ રહસ્યો ઉકેલવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. એક એવી જગ્યા છે, જ્યાં અડધી-અડધ નદી એક નાના છિદ્રમાં સમાઈ જાય છે, પરંતુ આટલું પાણી જાય છે ક્યા તે આજ સુધી જાણી નથી શકાયું. આજના આ બ્લોકમાં જાણીએ આવી જ કેટલીક રહસ્યમયી ઘટનાઓ વિશે.
Oct 12,2021, 14:10 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો