हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bangladeshi
Bangladeshi News
gujarat
માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ; મહિલાઓ પાસે કરાવતું ગંદું કામ,6 મહિલા સહિત 7ની ધરપકડ
સુરત શહેરમાં રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમનસોર્સ તથા ટેકનિકલ સર્વેલ્સનની મદદથી સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Sep 13,2023, 15:59 PM IST
gujarat
ટ્રેનિંગ બાદ ગુજરાત આવ્યા બાંગ્લાદેશી, ગુજરાતમાં અલકાયદાના મોડ્યૂઅલનો પર્દાફાશ
Al-Qaeda Module Busted: ગુજરાત ATSના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ દીપન ભદ્રને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ચાર સભ્યોને ભારત મોકલતા પહેલા બાંગ્લાદેશમાં તેમના હેન્ડલર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
May 23,2023, 16:19 PM IST
Vadodara
પોલીસે કરી 2 બાગ્લાદેશી સહિત 3 યુવતીની ધરપકડ, એવું તો શું થયું કે એજન્સી દોડતી થઈ
હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે બોગસ આધારકાર્ડ સાથે ઝડપેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ મહિલા અને નારી સંરક્ષણ ગૃહમાંથી મોડી રાત્રે ફરાર થઈ જતાં હડકંપ મચી જવા પામ્યો છે
Mar 15,2022, 16:14 PM IST
Bangladeshi
બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી હિન્દુ નામ સાથે અમદાવાદમાં રહેતી હતી અને એવું કામ કરતી કે.
લિવ-ઈન રિલેશનમાં રહેતી મૂળ બાંગ્લાદેશી મહિલાને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો આવી સામે આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાંગોદરમાંથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે.મહિલાની તપાસ કરતા સામે આવ્યું કે તે મુસ્લીમ ધર્મ ધરાવતી હોવા છતાં ભારતમાં હિન્દુ ધર્મની યુવતીનાં નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વસવાટ કરતી હતી.
Nov 12,2021, 22:24 PM IST
illegal bangladeshi immigrant
CAA લાગુ થયા બાદ ગુપ્ત રસ્તે પલાયન કરી રહ્યાં છે બાંગ્લાદેશી ઘૂસણખોરો
દેશમાં CAA લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં છે. હાલ અત્યાર સુધી લગભગ હજારોની સંખ્યામાં પકડાયેલા આ અપ્રવાસી બાંગ્લાદેશી, પશ્ચિમ બંગાળના જિલ્લા ઉત્તર 24 પરગણાના બોનગાવ સાથે જોડાયેલી પેટ્રાપોલ બોર્ડરથી પલાયન કરી રહ્યાં હતાં.
Jan 23,2020, 7:51 AM IST
અમદાવાદ
અમદાવાદ શહેરમાંથી 25 થી 35 વર્ષની ઉંમરના 47 બાંગ્લાદેશીઓ કરાયા ડિપોટ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી અનેકવાર પોલીસ દ્વારા ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને બાતમીને આધારે ઝડપી લેવાતા હોય છે ત્યારે અમદાવાદ SOGની ટીમ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવી જુદા જુદા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં 47 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઝડપાયેલા આ તમામ 47 બાંગ્લાદેશીઓની તપાસ કરાયા બાદ ડિપોટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
May 27,2019, 19:03 PM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!