हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Assembly by Election
Assembly by election 1 News
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સરકાર સામે મોરચો, રાતભર બેસી રહ્યાં ગાંધીનગરની કચ
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22થી 49.40 ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે. પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માંગણી સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કૃષિ ભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેસ્યા છે.
Apr 9,2019, 11:15 AM IST
લોકસભા ચૂંટણી 2019
અરુણાચલ પ્રદેશમાં ચૂંટણીનું રણશીંગુ ફૂકતા શું કહ્યું પીએમ મોદીએ?
વડાપ્રધાન મોદી શનિવારે અરૂણાચલ પ્રદેશના પૂર્વોત્તરમાં લોકસભા ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો છે. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા. ભાજપે આ વખતે પૂર્વોત્તરની 25 લોકસભા સીટ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ગત વખતે NDAને 8 સીટ મળી હતી.
Mar 30,2019, 15:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમિત શાહે ભર્યું ઉમેદવારી ફોર્મ, જુઓ Videoમાં આખી પ્રોસેસ
મેગા રોડમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો. આ વેળાએ દિગ્ગજ નેતાઓ શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુમ જેટલી, મનસુખ માંડવીયા ઉદ્ધવ ઠાકરે, પરિમલ નથવાણી, ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે રહ્યો હતો. તેમની પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો હતો. તો સાથે જે તેમની પુત્રવધૂ પણ નાનકડી દીકરીને લઈને હાજરી રહી હતી.
Mar 30,2019, 14:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
સુરતમાં ટિકીટ માટે ટક્કર : ભાજપના ગઢમાં મૂળ સુરતી ફાવશે કે, સૌરાષ્ટ્રવાસી
સુરત લોકસભા બેઠક પર ટિકીટ કોણે આપવી તેની ચર્ચા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી, જોકે નામોની ભરમાર વચ્ચે એકસૂર ન થતાં ભાજપા માટે સુરક્ષિત માનતી સુરત બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી. હવે અચાનક એક નામ સામે આવ્યું છે, આ નામ છે મૂળ સૌરાષ્ટ્રના પી. પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીનું.
Mar 26,2019, 15:47 PM IST
લોકસભા ચૂંટણી 2019
Video : ચૂંટણીના દિવસો નજીક આવતા ચૂંટણી પંચની કામગીરી શરૂ
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જેને લઇને ચૂંટણી પંચની કામગીરીમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે આગામી 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લામાં આવતી લોકસભાની બેઠકો માટે સ્થાનીક ચૂંટણી પંચ દ્વારા ઇવીએમની વહેંચણીની કામગીરી હાથ ધરાઈ. શહેરના અસારવા વિસ્તારમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં બનાવાયેલા સ્ટ્રોંગરૂમમાંથી અમદાવાદ શહેર-જિલ્લાની 21 જેટલી વિધાનસભા બેઠકોના 5247 બુથ ઉપર 15000 થી વધુ ઇવીએમની વહેંચણી પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે ઉપરાંત અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી સંબંધી વિવિધ વસ્તુઓની વહેંચણી કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાજર રહેલા સેંકડો કર્મચારીઓને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇવીએમ અને ચૂંટણી પ્રક્રીયા સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓની વહેંચણી કરાઇ.
Mar 26,2019, 14:30 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપમાં જોડાઈને જયાપ્રદાએ વડાપ્રધાન મોદી માટે શું કહ્યું? Video
સમાજવાદી પાર્ટીની ટિકીટ પર સાંસદ રહી ચૂકેલા અભિનેત્રી જયાપ્રદાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે. મંગળવારે બીજેપીના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ અને અનિલ બલૂનીએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. બીજેપી જોઈન કર્યા બાદ જયાપ્રદાએ કહ્યું કે, આ મારા જીવનનું મહત્વનું પગલુ છે. બીજેપીએ મને સન્માનની સાથે બોલાવ્યા છે, તેના માટે હું પાર્ટીની આભારી છું. હું પહેલીવાર રાષ્ટ્રીય પાર્ટીમાં આવી છું. મને દેશા બહાદુર નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવવાનો મોકો મળ્યો છે.
Mar 26,2019, 14:20 PM IST
લોકસભા ચૂંટણી 2019
અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયા
સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ રહેલી અભિનેત્રી જયાપ્રદા આજે વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. તેમણે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
Mar 26,2019, 13:35 PM IST
Trending news
breaking news
આ શું? ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે આ પદાર્થ, લોકોનો જીવ
India captain
રોહિત શર્માની જગ્યાએ કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન? BCCIની સામે આ છે 4 મોટા દાવેદાર
baba vanga
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વાયરલ, વર્ષ 2025માં કરોડપતિ બનશે આ રાશિના જાતકો!
Municipal Corporations
ગુજરાતમાં હવે 17 મહાનગર પાલિકા અને 149 નગરપાલિકા, જાણો નવી મનપા વિશે સમગ્ર માહિતી
banaskantha
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, નવા વાવ-થરાદ જિલ્લામાં આ તાલુકાઓનો થશે સમાવેશ, જાણો
mumbai attack
ભારતને મોટી સફળતા, મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ
અમરેલી લેટરકાંડ
'અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું પોલીસે કાઢ્યુ સરઘસ'; પ્રતાપ દૂધાતનો મોટો આરોપ
gujarat
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 35 હજારથી વધુ શાળાઓનુ એક્રેડિટેશન; ગુણોત્સવ 2.0નો પ્રારંભ
Gold rate
નવા વર્ષના પહેલા જ દિવસે સોનાએ ઠેકડો માર્યો, ચાંદી તૂટી, 22 કેરેટ સોનાનો ભાવ જાણો
gujarat
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે માર્યો ઢોર માર