हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
9 months
9 months News
gujarat
ગુજરાતનો પ્રથમ સોલર બ્રિજ પ્રોજેક્ટ, 9 મહિનામાં 50 લાખની વિજળી ઉત્પન્ન
શહેરમાં ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલાર પ્લાન્ટ અકોટો-દાંડીયા બજાર પૂલ પર કાર્યરત છે. આ સોલાર પાવર પ્લાન્ટે નવ મહિનામાં 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કર્યું છે. અકોટા બ્રિજ પર લાગેલી સોલાર પેનલે 9 જ મહિનામાં 8 લાખ યુનિટ વિજળી ઉત્પન્ન કરી હતી. મે મહિનામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ યુનિક પ્રોજેક્ટ માટે 252 મિટરની લંબાઇ અને 40 મિટર પહોળાઇ અને 15.33 મિટરની ઉંચાઇ સાથે 11200 ચોરસ ફૂટ વિસ્તારનું 23.25 કરોડના ખર્ચે કર્યું હતું.
Feb 3,2022, 17:54 PM IST
Biggest news
AHMEDABAD માટે સૌથી મોટા સમાચાર, શહેરના હૃદય સમાન વિસ્તાર 9 મહિના માટે રહેશે બંધ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના લાલદરવાજા ટર્નિનસનું રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાનું છે આ ઉપરાંત આરસીસી રોડ બનાવવાનું કામ પણ શરૂ કરવાનું હોવાથી 15- જુલાઇ 2021 થી માંડીને આવતા વર્ષે 14 માર્ચ 2022 સુધી સમગ્ર ટર્મિનસ બંધ રહેશે. આ ઉપરાંત લાલદરવાજા ટર્મિનસથી મ્યુનિસિપલ સ્નાનાગારથી હોમગાર્ડ ઓફીસથી અપના બજાર જતો રસ્તો ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે.
Jul 17,2021, 21:24 PM IST
distinction
ખેડબ્રહ્માની ચકચારી લૂંટ કેસમાં 9 મહિના બાદ LCB દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો
ખેડબ્રહ્મા શહેરમાં જનતા નાગરિક બેંક નજીક આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ આચરી ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કરવાના ગુનામાં LCB ઘટનાના નવ માસ બાદ મુખ્યસુત્રધાર સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો અત્યાર સુધીમાં આ ગુનામાં પાંચ આરોપીઓ પોલીસના હાથે પકડાયા છે. પોલીસ પકડથી દુર બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Sep 15,2020, 17:19 PM IST
Trending news
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ