हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
4 killed
4 killed News
4 killed
લીલીપરિક્રમા પુર્ણ કરી પરત ફરતા પરિવારનો અકસ્માત 4 લોકોનાં મોત, મુખ્યમંત્રીએ આપી લાખ
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંચિત પીડિત, દરિદ્રનારાયણ પ્રત્યેની પોતાની આગવી સહાનુભૂતિ સંવેદના ખંભાતના ભીલ આદિવાસી પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય આપીને પ્રગટ કરી છે.
Nov 29,2021, 18:11 PM IST
Video: Tragic accident on Mumbai-Pune highway
Video: Tragic accident on Mumbai-Pune highway, 4 killed
Video: Tragic accident on Mumbai-Pune highway, 4 killed
Jul 3,2021, 17:00 PM IST
4 killed
ધોળકા-બગોદરા હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં ઘટના સ્થળે મોત
ધોળકા-બગોદરા હાઇવે પરના ખાનપુર ફાટક નજીક એક રિક્ષા અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. આગનો સંપુર્ણ ભાગ પાછળની તરફ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળે પહોંચીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Dec 15,2020, 18:45 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 1035 દર્દી, 1321 રિકવર થયા, 4 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 1035 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1321 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,62,846 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.95 ટકા થઇ ચુક્યો છે.
Nov 6,2020, 19:25 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 875 દર્દી, 1004 રિકવર થયા, 4 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 875 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1004 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,58,251 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.60 ટકા થઇ ચુક્યો છે.
Nov 2,2020, 19:51 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 987 દર્દી, 1083 રિકવર થયા, 4 લોકોનાં નિપજ્યાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 987 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,54,078 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.08 ટકા થઇ ચુક્યો છે.
Oct 29,2020, 19:38 PM IST
gandhinagar
ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે ભેખડ ધસી જતાં 4ના મોત
ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે બિલ્ડિંગના પાયાના ખોદકામ વખતે માટીની ભેખડ ધસી પડતાં 4 જેટલા મજુરો દટાયા હતા. આ મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા ચારેય મજુરોના મોત થયા છે.
Jan 22,2020, 20:15 PM IST
4 killed
વિસાવદર નજીક ખાનગી બસ પલ્ટી જતા 4નાં ઘટના સ્થળે મોત, અનેક ઘાયલ
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. જૂનાગઢથી વિસાવદર જતી ખાનગી બસ પર ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. વિસાવદરનાં લાલપુરનાં શિવતળી પાસે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાહ તા. જ્યારે અનેક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે.
Jan 11,2020, 17:25 PM IST
Trending news
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
Nanded Lok Sabha by-election
લોકસભા જીતી ગઈ પણ વિધાનસભાની 7 સીટો હારી : દર ચોથા મતદારે વોટિંગ પેટર્ન બદલી