हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3ના મોત
3ના મોત News
Two bikes
ચાણસ્મા હાઇવે પર બે બાઇક અથડાતા 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત, એક ગંભીર
ચાણસ્માના ધિણોજ ગામ નજીક બે બાઇક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર સ્થિતીમાં 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મૃતકોનાં પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી.
Sep 18,2020, 23:10 PM IST
દિવાલ ધરાશાયી
બનાસકાંઠામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી, કાટમાળમાં 11 લોકો દટાયા, 3ના મોત
પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે આજે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા 11 લોકો દિવાલના કાટમાળમાં દટાયા હતા. જેમાં બે બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત 3 લોકોના મોત નીપજતા છે. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે.
Sep 7,2020, 16:33 PM IST
Dahod
દાહોદ: દેવગઢબારીયાના સિગેડી ગામ પાસે ગોઝારો અકસ્માત, 3ના મોત
દેવગઢબારીયાના સિગેડી ગામ આગળ ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે ગોઝારો અકસ્માત થયો. જેમાં મોટરસાઈકલ સવાર 3ના મોત અને એકને ગંભીર ઇજાઓ થવા પામી છે. મૃતકમાં એક મહીલા એક બાળક સહીત એક ઇસમનું મોત.
Jan 19,2020, 23:00 PM IST
અકસ્માત
દાહોદ: ધાનપુર તાલુકાના પીપેરો ગામે અકસ્માત, 3ના મોત
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો જીપ ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મુસાફરો લઈને અવરજવર કરતી ખાનગી જીપે પલ્ટી મારી હતી. જીપ પલ્ટી ખાતા 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 3 લોકોના મોત થયા હતા.
Oct 28,2019, 19:15 PM IST
દાણીલીમડા
અમદાવાદ: દાણીલીમડા પાસે થયો બ્લાસ્ટ, 3ના મોત 2 ઘાયલ
શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા પીરકમાલ ચાર રસ્તા પરના અપ્સરા કોમ્પલેક્ષમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભાગદોડ મચી હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોમ્પલેક્ષમાં ઘડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ બની ગયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે.
Apr 4,2019, 19:36 PM IST
અમરેલી
અમરેલી: લાઠી બાયપાસ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત
અમરેલી: લાઠી બાયપાસ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત
Jan 21,2019, 9:35 AM IST
કન્સસ્ટ્રકશન
અમદાવાદ: નિકોલ કન્સસ્ટ્રકશન સાઇટમાં ભેખડ પડી, 3 શ્રમિકોના મોત
નિકોલમા આવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધરસાઈ થતા ત્રણ શ્રમિકોના માટીમાં દટાઇ જતા મોત થયા હતા. આ સાઇટ પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક ભેખડ ઘસી પડતા ચાર જેટલા મજૂર માટીમાં દટાયા હતા. જેમાંથી શ્રમિકોને બચાવી લેવામાં આવ્યો છે.
Jan 2,2019, 18:40 PM IST
નવસારી
નવસારી: બસ ડેપોમાં ઘૂસેલી બસે અકસ્માત સર્જતા 3ના મોત
નવસારી: બસ ડેપોમાં ઘૂસેલી બસે અકસ્માત સર્જતા 3ના મોત
Dec 25,2018, 10:50 AM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત,જુઓ તસવીરો
સાબરકાંઠાના પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
Jun 22,2018, 8:57 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ